જાણો, પોતાની બહેનને કોરોનામુક્ત રાખવા માટે આ ફિલ્મી અભિનેતાએ કરાવી આખી ફ્લાઈટ બુક

મિત્રો, કોરોના સામેની લડતમા આગળ પડતો ભાગ લઈને લોકોની મદદ કરતા બોલીવુડના ખિલાડી અક્ષયકુમાર પોતાના પરિવારની સુરક્ષા માટે જરા પણ બાંધછોડ કરતા નથી. તેમણે પોતાની બહેન અને તેના સંતાનોને મુંબઈ થી દિલ્હી મોકલવા માટે આખી ફ્લાઈટ જ બુક કરાવી નાખી હતી. અક્ષય કુમારે તેના પરિવારજનોને કોરોના વાયરસથી સંક્રમિત થતુ અટકાવવા માટે આ ઉપાય અજમાવ્યો હતો. મુંબઈની આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા હાલ આ અંગે ચર્ચા થઇ રહી છે કે, શું એક અભિનેતા પોતાના પરિવારને કોરોનાથી બચાવવા માટે આખી ફ્લાઇટ બુક કરાવી શકે છે. આ સમગ્ર ચર્ચા અંગે તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, મુંબઈથી દિલ્હી જનારી એક ફ્લાઇટ સૌથી ઓછા મુસાફરોને લઈને જઈ રહી છે. આ ફ્લાઇટ અભિનેતા અક્ષય કુમારની ઓફિસેથી બુક કરવામા આવી હતી : આ સમગ્ર ચર્ચા અંગે વધુ તપાસ કરતા જાણવા

રાહત / લૉકડાઉન વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા લંબાવવામા આવી પાક ધિરાણની મુદત

મિત્રો, હાલ લૉકડાઉન ૪.૦ નો સમયકાળ પૂર્ણ થવાના આરે છે, ત્યારે ખેડૂતો માટે હાલ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા હાલ લોકડાઉન ૪.૦ પૂર્ણ થાય તે પહેલા દેશના કિસાનો માટે એક ખુબ જ અગત્યનો નિર્ણય લેવાયો છે. હાલ, કિસાનો માટે પાક ધિરાણ ભરવાની સમય-મર્યાદામા વૃદ્ધિ કરવામા આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પાક ધિરાણ ભરવાની મુદતમા ૩ મહિનાનો વધારો કરવામા આવ્યો છે. ૩૧ મે પાક ધિરાણ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે હવે આ સમયગાળામા 3 મહિનાનો વધારો કરતા હવે પાક ધિરાણ ૩૧ઓગસ્ટ સુધી ભરી શકાશે. મોરેટોરિયમ ની મુદત ત્રણ માસ વધારવામા આવી ત્યારે કિસાન દ્વારા પાક ધિરાણની મુદત વધારવા માટે સરકારમા રજૂઆત કરવામા આવી હતી અને સરકાર દ્વારા હાલ તેમની રજૂઆતને આવકારી સમય મર્યાદામા વધારો કરવામા આવ્યો. કૃષિ ધિરાણ

ઇઝરાયલે શોધી ફક્ત એક જ મીનીટમા કોરોના ટેસ્ટનુ રીઝલ્ટ આપતી રેપીડ કીટ

મિત્રો, હાલ કોરોના વાયરસની સમસ્યાથી સૌ જોઈ ઝઝૂમી રહ્યુ છે ત્યારે ઇઝરાયલની બેન-ગુરિયન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ હાલ ઇલેક્ટ્રો- ઓપ્ટિકલ કોરોના ટેસ્ટ કિટ તૈયાર કરી છે કે જે ફક્ત એક જ મિનિટમા કોરોના ટેસ્ટનુ રિઝલ્ટ આપી દેશે. આ ટેસ્ટ કિટથી ટેસ્ટિંગ કરવા માટે નાક, ગળા અને ફૂંક મરાવીને સેમ્પલ લેવામા આવે છે. આ ટેસ્ટથી જાણી શકાય છે કે, કોણ કોરોના પોઝિટિવ છે? કોણ લક્ષણો વિના જ સંક્રમિત છે? હાલ, સંશોધનકર્તા એવો દાવો કરી રહ્યા છે કે, આ કિટ ૯૦ ટકા સચોટ રિઝલ્ટ આપે છે. આ ટેસ્ટ કિટનુ મુલ્ય ૩,૮૦૦ રૂપિયા છે. સંશોધકોનુ કહેવુ એવુ છે કે, આ કિટમા વિશેષ પ્રકારના સેન્સરનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ સેન્સર કોરોના વાયરસને ઓળખવામા સહાયરૂપ બને છે. કોરોના પરીક્ષણ માટે દર્દી ટેસ્ટ કિટમા ફૂંક મારે છે ત્યારે

લૉકડાઉન ૫.૦ : આ શહેરો માટે તૈયાર કરવામા આવશે સખત નિયમોની સૂચી

મિત્રો, કોરોના વાયરસ સંક્રમણનો હાહાકાર આપણા દેશમા હજુ પણ યથાવત છે ત્યારે આવનાર સમયમા લૉકડાઉન ૫.૦ ને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હાલ, ૩૧મી મેના રોજ લૉકડાઉન ૪.૦ સમાપ્ત થઈ રહ્યુ છે ત્યારે મોદી સરકાર ફરીથી બેઠક કરી રહી છે અને જે જગ્યાઓ સૌથી વધારે પ્રભાવિત છે તેમના માટે લૉકડાઉન ૫.૦ ની એક વિશેષ ગાઈડલાઈન તૈયાર કરી રહી છે. લોકડાઉન ૪.૦ પૂર્ણ થયા બાદ સરકાર જે વિસ્તારોમા આ સમસ્યાની નિમ્ન અસરો છે ત્યા તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. સરકાર હાલ આવનારા લોકડાઉન ૫.૦ મા પ્રભાવશાળી વિસ્તારોમા કોરોના ચેઇનને તોડવા માટે એક વિશાળ રણનીતિ બનાવવાની છે. આ જગ્યાઓએ મળી શકે છે શરતી રાહત : ધાર્મિક પ્રવૃત્તિ અને વ્યવસાયને લગતી પ્રવૃતિઓમા મુક્તિ આપવા અંગે વિચારણા કરી શકે. રાજ્યો સાથેની બેઠકમાં

લોકડાઉન-૫.૦ ને લઈને થઈ શકે છે “મન કી બાત” કાર્યક્રમમા મોટી જાહેરાત

મિત્રો, કોરોના વાયરસની સમસ્યાને દૂર કરવા માટે હાલ ભારતમા લોકડાઉન-૪ ચાલી રહ્યુ છે. જે આવનાર ૩૧મી મે એ પુરૂ થવા જઈ રહ્યું છે. જોકે હવે એવા પણ અહેવાલ મળી રહ્યાં છે કે, હજી ભારતમાં લોકડાઉન 5 લાગુ કરાવમાં આવી શકે છે. વડાપ્રધાન મોદી ‘મન કી બાત’માં લોકડાઉનની ૫.૦ ની જાહેરાત કરે તે વાતનું ખંડન કર્યાના એક જ દિવસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સક્રિય બન્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લૉકડાઉન-૪ અંગે ગુરૂવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. તેમણે લૉકડાઉન-૪ બાબતે રાજ્યના મુખ્યમંત્રીઓના વિચાર જાણ્યા છે. અમિત શાહે લૉકડાઉન ૪.૦ની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. ગૃહમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે ૩૧મે બાદ લૉકડાઉન પર તેમના રાજ્યોનો અભિપ્રાય અને આગળ આ અંગેના શુ પૂર્વયોજન છે તેના પર તેમના વલણો જાણ્યા

કોરોનાની સમસ્યા સામે રક્ષણ આપતા કોરોના વોરીયર્સ હાલ સ્વયં જ બન્યા આ સમસ્યાના શિકાર

મિત્રો, કોરોના વાઈરસ પીડિત હજારો દર્દીઓની સેવા કરતા શહેરના ખાનગી અને સરકારી મળી ૨૦૦ કરતા પણ વધુ દાક્તરો હાલ કોરોના પોઝિટિવ બની ગયા છે. હાલ, ચાર દાક્તરોના મૃત્યુ થયાનુ બિનસત્તાવાર જાણવા મળ્યુ છે. જેમા એક મૃત્યુના સમાચાર તો પાકા છે. દર્દીઓને સાજા કરવાની મહત્વની જવાબદારી સંભાળતા અને સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સ્વયં તે બીમારીનો શિકાર બન્યા છે ત્યારે તેમની સંભાળ કોણ લેેશે ? ઘણા દાક્તરોના તો ઘરના સદસ્યો પણ આ સમસ્યાનો શિકાર બન્યા છે. અસારવા સ્થિત ૧૨૦૦ બેડની સરકારી કોવિડ હોસ્પિટલ, જી.સી.આર.આઈ., એલ.જી., એસ.વી.પી. સહિતની સરકારી હોસ્પિટલો અને ખાનગી પ્રેક્ટિસ કરતા દાક્તરો સ્વયં કોરોનાની સમસ્યાનો શિકાર બન્યા છે. કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સારવાર કરતા દાક્તરો પણ તેનો ભોગ બની રહ્યાં છે. આજ સુધીમાં ૨૦૦ કરતા વધુ ડોક્ટરોને કોરોનાનો ચેપ

કોરોનાથી પણ મોટી વૈશ્વિક બીમારી જોઈ રહી છે રાહ , વિશ્વના કરોડો લોકોને ભરડી લેશે

મિત્રો, સમગ્ર વિશ્વમા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.પરંતુ, હજુ તેના કારણે ઉદભવેલુ વધુ એક સંકટ આપણા માટે રાહ જોઈ રહ્યુ છે. આ સંકટ કોવિડ-૧૯ ની સમસ્યાથી અનેકગણુ મોટુ છે અને તેનાથી કરોડો લોકો પ્રભાવિત થશે. તો આજે આ લેખમા આપણે જાણીશુ કે એવુ તો કયુ સંકટ છે જે કોરોનાની સમસ્યા કરતા પણ વધુ વિકરાળ છે. હાલ, કોરોનાની સમસ્યાના કારણે સમગ્ર દેશ લોકડાઉન કરવામા આવ્યો છે ત્યારે સંપૂર્ણ દેશ લોકડાઉન હોવાના કારણે આર્થિક પ્રવૃતિઓ પણ લાંબા સમયગાળાથી બંધ છે. આર્થિક પ્રવૃતિઓ બંધ હોવાના કારણે લોકોને યોગ્ય આજીવિકા મળી રહી નથી અને પરિણામે દેશના નાગરિકને હાલ ભૂખ્યે મરવાનો આવ્યો છે એટલે કે હાલ, દેશના લોકોને કોરોનાની આ સમસ્યા સાથે હવે આવનાર સમયમા ભૂખમરાની સમસ્યાનો પણ સામનો કરવો પડશે. જો કે આ ભૂખમરાની સમસ્યાનો પ્રારંભ

અમદાવાદ : કોરોનાની સમસ્યામા કર્તવ્યભાવના નુ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડતી તબીબ કૃતિ સિંઘલ

મિત્રો, અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમા આવેલી કોવિડ હોસ્પિટલમા દાકતર કૃતિ સિંઘલ એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. દાકતર કૃતિ સિંઘલ નવેમ્બર મહિનામાં એક બાળકીના માતા બન્યા છે. બાળકીના જન્મ થયાના એક મહિનામાં જ તેઓ ફરી પાછા ફરજ પર હાજર થયા હતા. દાકતર કૃતિ સિંઘલ અત્યારે કોવિડ હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ.મા કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓએ પોતાની છ મહિનાની વહાલસોયી દીકરીનું મોઢું પણ જોયુ નથી. તેઓની માર્ચ મહિનામાં ટર્મ પૂર્ણ થવાની હતી પરંતુ કોરોનાના કારણે પરીક્ષા યોજાઈ શકી નથી. દાકતર કૃતિ સિંઘલ જણાવે છે કે 'હુ અત્યારે સમાજ અને રાષ્ટ્રની સેવા કરી રહી છું જેનો મને ખૂબ આનંદ છે પરંતુ, હુ માતા તરીકે મારી ફરજ નિભાવવા માટે અસક્ષમ છું. મારી સાસુની ઉંમર પણ વધુ છે જે

ચેતજો / પ્રિઝર્વ્ડ આહારનુ વધુ પડતુ સેવન બની શકે છે પેટનુ કેન્સર થવા પાછળનુ કારણ

મિત્રો, કેન્સર એ એક એવી સમસ્યા છે જેનુ નામ સાંભળીને ભલભલા લોકોનુ હૃદય ફફડી ઉઠે છે. પ્રાથમિક સ્ટેજમા યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા કેન્સરને માત આપી શકાય છે. પરંતુ, જો કેન્સર છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય તો વ્યક્તિના બચવાના ખુબ જ ઓછાં ચાન્સિસ હોય છે. આમ તો કેન્સર થવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે જેમાંથી એક આપણી ખાણીપીણી અને લાઈફસ્ટાઈલ છે. આજના સમયમાં લોકોની ખાવાપીવાની આદતો એવી થઈ ગઈ છે કે, તેના કારણે જ લોકો બીમારી નો શિકાર બને છે. આપણે અમુક એવા ભોજનનુ સેવન કરીએ છીએ જેના કારણે કેન્સર થવાનો ભય વધી જાય છે. તો ચાલો જાણીએ આ કારણો. લાંબા સમયથી કોઈ જગ્યાએ સંગ્રહ કરીને રાખેલ ભોજનનુ સેવન કરવાથી કેન્સરની સમસ્યાનો ભય વધી જાય છે. દાક્તરો મુજબ પ્રિઝર્વ કરેલા ખોરાકમાં કેમિકલ બનવા

જાણો, વિશ્વમા ૧ દિવસીય કોરોના સંક્રમણ બાબતે હાલ વિશ્વમા ચોથા નંબર પર ભારત 

મિત્રો, વિશ્વમા એક દિવસીય કોરોના સંક્રમણના વધતા નવા આંકમાં ભારત હવે વિશ્વમાં ચોથા સ્થાને આવી ગયુ છે. ભારતમાં એક દિવસીય આંકમાં અમેરિકા, બ્રાઝિલ, રશિયા પછી ભારતનો નંબર આવી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી ૫૭ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તો ૩.૫૩ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમા ભારત કોરોના પોઝીટીવને મામલે ૧૦ મા સ્થાને છે પરંતુ જે રીતે ભારતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં ૧૦ માથી ૭ મા સ્થાન સુધી પહોંચતા ૭ દિવસ પણ નહીં થાય. હાલ વર્તમાન સમયમા વધુ બીજા ૨૫૧૧ કેસ અપડેટ થયા : વિશ્વમા એક દિવસમા સૌથી વધુ સંક્રમણનો આંક અમેરિકામા ૧૯ હજાર નવા પોઝીટીવ કેસનો છે. ત્યારબાદ બીજા નંબરે બ્રાઝીલમા પણ ૧૬ હાજર કેસ અને ત્રીજા નંબરે રશિયામા ૮૯૧૫ નવા કેસ નોંધાયા હતા.

Top