You are here
Home > Jyotish >

પારસ પત્થર તેમજ ટિટોડી નામક પક્ષી ની રહસ્યમયી ગાથા, ટીટોડી બનાવી શકે છે તમને કરોડપતિ

તો દોસ્તો આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે એવા એક પક્ષી વિષે કે જે તમને જો મળી જાય તો તમારું ભાગ્ય પલટાવી નાખે છે. હા આ વાત સાંભળતા ઘણા લોકો ને વિશ્વાસ નહી આવે પરંતુ આ સત્ય છે. તો આજ ના આ આર્ટીકલ મા જણાવેલ માહિતી વાંચી ને તમે પણ અચરજ મા મુકાઈ જશો. આ પક્ષી તમને થોડા જ સમય મા કરોડપતિ બનાવી શકે છે. તો ચાલો જાણીએ તમે કેવી રીતે બની શકો છો કરોડપતિ.
સમગ્ર વિશ્વ મા ઘણા પ્રકાર ના પક્ષીઓ ની પ્રજાતિઓ જોવા મળે છે. આ અસંખ્ય પ્રજાતિઓ મા નુ એક પક્ષી એટલે કે ટીટોડી. મિત્રો આ પક્ષી ની એક ખાસ ટેવ હોય છે કે તે બીજા પક્ષીઓ ની જેમ ઝાડ પર માળો બનાવી ને નથી રહેતુ પરંતુ આ પક્ષી કોઈ નદી અથવા તો જળાશયો જેવા ખુલ્લા વિસ્તારો મા પોતાનું ઘર બનાવી ને રહેતુ હોય છે. આ સાથે જ આ પક્ષી જમીન પર પોતાના ઈંડા મુકે છે.


બીજા અન્ય પક્ષીઓ ની જેમ તમે જો જોયું હોય તો થોડો સમય જતા પક્ષીઓ ના ઈંડા આપમેળે ફૂટવા લાગે છે અને તેમાં થી તેના બચ્ચા બહાર નીકળવા લાગે છે પરંતુ આ પક્ષી ની ઇંડા તોડવાની રીત બીજા પક્ષીઓ ની તુલના મા ભિન્ન હોય છે. મિત્રો આ પક્ષી તેના ઇંડા ને તોડવા માટે વિશેષ પ્રકાર ના પત્થર નો ઉપયોગ કરતા હોય છે અને આ વિશેષ પત્થર નુ નામ છે પારસ પથ્થર છે.

આ પારસ પત્થર આપણા ભારત ની સાથોસાથ બીજા ઘણા દેશો મા પ્રખ્યાત છે. આ પત્થર સાથે એવી પણ એક માન્યતા જોડાયેલી છે કે જો આ પત્થર ને કોઇપણ પ્રકાર ની લોખંડ ની વસ્તુ ને અડાવવા મા આવે તો આ પત્થર તે લોખંડ ની વસ્તુ ને કંચન એટલે કે સોનું બનાવી દે છે. પરંતુ હાલ સુધી મા આ પત્થર ની ભાણ કોઇપણ મનુષ્ય ને મળી નથી.


તો મિત્રો વિચારવા જેવી બાબત તો એ છે કે પછી આ ટીટોડી તેના બચ્ચાઓ ને ઈંડા મા થી બહાર લાવવા માટે આ પાણો ક્યાંથી લાવતું હશે અને તે ક્યાં આ પાષાણ ને શોધતું હશે. આ પાષાણ પર જ ટીટોડી તેના બચ્ચાઓ ને જન્મ આપે છે. જો આ પારસ પથ્થર તમને મળી જાય તો તમે પણ જલ્દી થી કરોડપતિ બનવા ની યાદી મા આવી શકો છો અને તમારા ઘર મા પણ નાણા ની અછત નહી સર્જાય. તો મિત્રો હવે થી જો આ ટીટોડી તમને ક્યાય પણ દેખાય તો તેના પર ચાંપતી નજર રાખવી જેથી તમે આ પત્થર મેળવી ને ધનવાન બની શકો.

Leave a Reply

Top