You are here
Home > Articles >

પતિએ તેમની પત્નીને એવી તો શું ગિફ્ટ આપી કે જે જોઈ બધા જોતા જ રહી ગયા

મિત્રો , આપણો દેશ હોય કે વિશ્વ નો કોઈપણ અન્ય દેશ હોય એક પતિ પોતાની પત્ની ના કાર્યો થી ખુશ થઈને અવારનવાર તેને કોઈ ને કોઈ ભેંટ આપતો રહેતો હોય છે પછી આ ભેંટ નુ મૂલ્ય ભલે વધારે હોય કે ઓછું અને આ ભેંટો એવી હોય છે કે જે મેળવવા નુ તેણીએ સ્વપ્ન મા પણ કયારેય ના વિચાર્યુ હોય. વર્ષ ૨૦૦૭ મા એક મૂવી આવ્યુ હતુ એકલવ્ય.

આ મૂવી મા અમિતાભ બચ્ચન ના અભિનય થી વિધુ વિનોદ ચોપડા એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે અમિતાભ બચ્ચન ને ૩.૫ કરોડ ની રોલ્સ રોય ભેંટ કરી દીધી. ત્યારે હાલ એક ભારતીય પતિ એ પોતાની પત્ની ને ૫ કરોડ ની ગાડી ભેંટ મા આપી સૌ ને અચંબા મા પાડી દીધા. હા આ વાત એકદમ વાસ્તવિક છે. કર્ણાટક ના બેંગ્લોર મા એક પતિ એ તેની દાકતર પત્ની ને લેંબોરગીની હુરાકેન એલપી ૬૧૦-૪ ભેંટ મા આપી. આ ગાડી નુ ઓન રોડ મૂલ્ય ૪.૮ કરોડ રૂપિયા છે.

આ ભેંટ થી તેની પત્ની પણ હેરાન છે. લેંબોરગીની હુરાકેન એલપી ૬૧૦-૪ નુ એકસ શોરૂમ મૂલ્ય અંદાજીત ૩.૭ કરોડ છે અને ભારત મા આ ગાડી નુ મૂલ્ય ૩ કરોડ થી શરૂ થાય છે. પરંતુ , જે ગાડી પતિ દ્વારા તેની પત્ની ને ભેંટ માં આપવામા આવી તે પાવરફૂલ વર્ઝન છે જેથી તેનુ મૂલ્ય વધારે છે. આપણા દેશ મા આવી ગાડી ભેંટ મા આપવી એ વાત સામાન્ય નથી.

ઓટોમોબી એરડન્ટ દ્વારા સોશિયલ મીડીયા પર એક વીડીયો વાઈરલ કરવામા આવ્યો હતો જેમા બેંગ્લોર નો એક વ્યક્તિ તેની પત્ની ને લેંબોરગીની હુરાકેન એલપી ૬૧૦-૪ ગાડી ભેંટ આપી રહ્યો છે. ડો. નીલુફર શેરીફ એક દાકતર છે તથા લા ફેમી ના સીઈઓ છે જયારે તેમના પતિ દ્વારા તેમને આ ગાડી ભેંટ મા આપવામા આવી ત્યારે તેમના માટે પણ આ મુમેન્ટ અવિશ્વસનીય હતી. આપણા દેશ ના માર્ગો પર આ ગાડી ચલાવવી કઈ સરળ નથી તેના માટે ખૂબ જ પ્રેકટીસ કરવી પડે છે.

આ જ કારણોસર તેનુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ ૪૫ એમએમ છે. લેંબોરગીની હુરાકેન કાર્બન , ફાઈબર તથા એલ્યુમિનિયમ માંથી નિર્માણ પામેલ છે. આ કારણે તે વજન મા અત્યંત હળવી અને સંપૂર્ણ ગાડી ના બોડી પાર્ટસ એકદમ મજબૂત હોય છે. લેંબોરગીની હુરાકેન એલપી ૬૧૦-૪ મા ૫.૨ લિટર નુ વર્ઝન ૧૦ નુ એન્જિન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેમાં ત્રણ અલગ-અલગ ડ્રાઈવિંગ મોડ જોવા મળે છે. આ ગાડી માં તમે ફકત ૩ જ સેકન્ડ માં ૦ થી ૧૦૦ ની સ્પીડ પાર કરી શકો છો.

હાલ થોડા સમય પૂર્વે જ એક એન.આર.આઈ સોહન રો દ્વારા તેની મેરેજ એનીવર્સરી પર તેની પત્ની ને રોયલ રોલ્સ કુલીન ભેંટ કરી. આ સમયે તે આ કાર ધરાવતી સર્વ પ્રથમ સ્ત્રી બની. તેની પહેલા ૨૦૧૬ ના વર્ષ માં મહારાષ્ટ્ર માં નરેન્દ્ર મહેતા એ તેની વાઈફ ને બ્રાન્ડ ન્યુ લેમ્બરગીની કાર ભેંટ કરી જેનુ મૂલ્ય ૫ કરોડ ની આસપાસ હતું.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top