You are here
Home > Articles >

તો આવી રીતે થયું હતું રાધાજી નું મૃત્યુ, તમે ક્યારેય વિચાર પણ કર્યો નહીં હોય

દોસ્તો રાધા તથા કૃષ્ણ ના પ્રેમ ને તો સમગ્ર વિશ્વ જાણે છે રાધા અને કૃષ્ણ એક બીજા જોડે ખુબ જ વધુ પ્રેમ કરતા હતા એના પ્રેમના લિસ્ટમાં આજે વૃંદાવન માં ઘણા મંદિર બાંધવામાં આવેલા છે. પરંતુ આજે અમે તમને રાધા ના મૃત્યુ વિશે કહીશું જેના વિશે તમે ક્યારેય નહિ જાણતા હોય. જયારે શ્રી કૃષ્ણ કંસ ના વધ માટે તે સિવાય દુનિયાની ભલાઈ માટે મથુરા જવા લાગ્યા હતા તો તે રાધા ને નંદ ગામ માં જ છોડી ને ગયા હતા. ત્યારપછી રાધા જી ત્યાં જ બેસી ગયા હતા અને તેની યાદ માં તે ખુબ જ ઊંડા ઉતરી ગયા હતા.

જયારે ભગવાન કૃષ્ણ તે ગામ છોડીને જઈ રહ્યા હતા તો રસ્તામાં તેમને રાધાજી મળી. ભગવાન શ્રી કૃષ્ણ એ રાધાને એમની મજબૂરી કહી તથા મથુરા ગયા બાદ તે ફરીથી રાધા ને મળવા આવશે એવું રાધા ને એક વચન આપીને તે મથુરા જતા રહ્યા હતા. જયારે ભગવાન શ્રી કૃષ્ણ જઈ રહ્યા હતા. ત્યારે રાધા યમુના ના તટ પર એક ઝાડ ની નીચે બેસી ગઈ અને દિવસ રાત કૃષ્ણની યાદમાં આંસુ વહેવા લાગી. રાધા એ એટલા આંસુ વહાવ્યા કે યમુના નદી ની નજીકની માટી એટલી ભીની થઇ ગઈ અને રાધાની આ ભીની માટી માં ઘસાઈને નિધન થઇ ગયું.

જયારે આ વાતની ખબર ભગવાન શ્રી કૃષ્ણ ને પડી તો તે તરત રાધાને મળવા માટે આવી પોહચ્યાં, પણ રાધા એને ત્યાં દેખાવા મળી ન હતી. જાણકારો નું માનવું છે કે આજે પણ નિધિવન માં શ્રી કૃષ્ણ રાધાને મળવા માટે આવે છે અને એની સાથે રાસ પણ રમે છે. અને એની જોઈ બીજી ગોપીઓ સાથે રાસ રમે છે. અને ખુબ આનંદ ઉલ્લાસ થી અહિયાં રાધાજી ની યાદ માં તહેવાર માનવામાં આવે છે.

dip

Leave a Reply

Top