You are here
Home > Jyotish >

રાઇના આ ટોટકા કરવાથી ચમકી જશે તમારું નસીબ, અને દૂર થઇ જશે દુર્ભાગ્ય

ખરેખર તમને પણ આ વાત એ નથી ખબર તો અમે તમને એ જણાવીશું કે આ ધાર્યા કામ પાર પાડવા કે પછી ખરાબ નજરથી તમારે બચવા માટે રાઇનો ઉપયોગ એ કેવી રીતે કરી શકાય આ જાણવા માટે આ આખી પોસ્ટ વાચવી એ જરૂરી છે

અત્યારે જો તમારે પરિવારમાં જો કોઇને પણ ખરાબ નજર એ લાગી ગઇ હોય તો તમારે રાઇનો ઉપયોગ એ કરી અને તમે નજર એ ઉતારી શકો છો. માટે તમારે આ માટે સૌથી પહેલા તો ૭ રાઇના દાણા લો અને તેની સાથે સાથે તમારે સાત આખા લાલ મરચા અને સાત મીઠાના ગાંગડા એ લો. અને આ ત્રણ વસ્તુઓને તમારે પીડિતના માથેથી ૭ વખત એ ફેરવી અને ઉતારી લો અને તેને અગ્નિમાં નાખી દો. અને અગ્નિ માટે તમારે આંબાની ડાળોનો જ ઉપયોગ એ કરો. આ કામ એ જમણા હાથથી કરવુ. અને આ પ્રક્રિયા એ ચાલુ હોય ત્યારે તમારે નજર એ ઉતારનારા શખ્સને તમારે ટોકવુ નહી.

આ સિવાય જો તમારા કામો એ કોઇ કારણોસર પૂરા નથી થઇ રહ્યા તો તમારે આ બાધાને દૂર કરવા માટે તમારે ગુરુવાના આ દિવસે તમારે રાઇનું દાન એ કરો કારણ કે આ ઉપાયને એક રીતે શુભ માનવામા આવે છે. અને આમ કરવાથી તમારી તમામ બાધાઓ એ દૂર થશે અને તમારા અટકેલા કામ એ પણ પૂરા થશે.

અને હા જો તમારું નસીબ એ સાથ આપતુ નથી આપતું તો દુર્ભાગ્ય એ તમારો પીછો ના છોડતુ હોય તો તમે આ રાઇનો ઉપયોગ એ કરીને તમારે સારા દિવસો એ પાછા મેળવી શકો છો અને આ એક ઘડામાં તમારે પાણી ભરી અને તેમાં તમારે રાઇના પત્તા એ નાખો. અને આ શુદ્ઘ જળથી તમે સ્નાન કરનારનું દુર્ભાગ્ય એ દૂર થાય છે અને આ લોકોના જીવનમાં સુખ અને સમુદ્ઘિ બંને એ આવે છે.

આ સિવાય જો તમારા પરિવારમાં કોઇપણ સભ્યનો ગુસ્સો એ વધારે છે અથવા તો તે વધારે ચીડિયાપણુ છે તો તમારે આ માટે પણ રાઇ એ એક અસરકારક ઉપાય બની શકે છે. અને તમારા પરિવારના તે સભ્યના માથા પરથી આ રાઇ અને મરચા એ સાત વખત ફેરવી લઇ અને તેને ફેંકી દો. આમ કરવાથી તમને થોડા જ સમયમાં તેમના સ્વભાવમાં એ પરિવર્તન જોવા મળશે.

Leave a Reply

Top