You are here
Home > Articles >

માર્ચ માસમાં ચાર મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન, આ પાંચ રાશિવાળા જાતકોએ સાંભળીને રહેવું કેમ કે….

વર્ષ 2020નો તૃતીય માસ એટલે કે માર્ચની સુંદર શરૂઆત થઈ ગઈ છે. માર્ચમાં વિવિધ મોટા ગ્રહનું રાશિ પરિવર્તન જોવા મળશે, જે પૈકી મુખ્ય રીતે સૂર્ય, મંગળ, ગુરુ તથા શુક્ર પોતાની રાશિ બદલતો જોવા મળશે. મંગળ 22 માર્ચે ધનમાંથી મકરમાં, 14મીએ સૂર્ય કુંભમાંથી મીનમાં, શુક્ર 2 માર્ચે મેષ રાશિમાંથી વૃષભમાં અને ગુરુ 30 માર્ચે ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. ચાર મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન કેટલાંક માણસો માટે શુભ તો કેટલાંક માટે અશુભ પુરવાર થશે.

1. મેષઃ

મેષ રાશિવાળા જાતકો માટે માર્ચ માસ લાભદાયક રહેશે નહીં. તેમને આ માસમાં ચોક્ક્સ સાવધાની રાખવી.

2. વૃષભઃ

આ રાશિવાળા જાતકોએ લેવડદેવડમાં બને એટલું સંભાળીને રહેવું. કોઈ મોટું નુકસાન થાય તેવી સંભાવના છે. નોકરી તથા ધંધામાં આ માસ તમારા માટે ફાયદાકારક છે.

3. મિથુનઃ

ફેમિલીમાં બીમારીઓને લીધે સમગ્ર માસ તકલીફવાળા રહેશે. ધનને કારણે આ રાશિવાળા માણસોને કોઈ રીતની તકલીફ રહેશે નહીં.

4. કર્કઃ

આ રાશિના માણસો માટે ખુશખબરી આવશે, જેની તમે વધુ સમયથી રાહ જોઈ રહ્યાં છો. જે માણસો નોકરી શોધે છે, તેમને આ મહિને નોકરી મળી જશે.

5. સિંહઃ

આ રાશિના જાતકો માટે આ માસ વધુ સારો રહેશે. ફેમિલીમાં મનમેળાપ વધશે.

6. કન્યાઃ

આ રાશિના જાતકો માટે આર્થિક પરીસ્થિતિ સારી રહેશે. દોસ્તોને દરેક પરિસ્થિતિમાં સાથ આપશે.

7. તુલાઃ

નવા માણસો જોડે અવશ્ય મુલાકાત થશે. વેપાર કરનાર માણસો માટે કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણનો સારો સમય રહેશે.

8. વૃશ્ચિકઃ

આ રાશિના માણસો માટે આ મહિનો બાકી મહિના કરતાં એવરેજ રહેશે. કોઈ મોટો નિર્ણય લઈ શકો છો.

9. ધન:

ધન રાશિના જાતકો માટે આ માસ તમારા માટે મુશ્કેલીભર્યો રહેશે. વેપાર તથા ફેમિલી પ્રશ્નો મામલે કોઈ મોટી તકલીફ રહેશે.

10. મકરઃ

ધન સાથે જોડાયેલા સમસ્યા સાવધાની રાખવી, ધન હાનિ યોગ બની રહ્યો છે.

11. કુંભઃ

આ રાશિના જાતકો માટે આ મહિનો લકી છે. કોઈ સારા ન્યૂઝ સાંભળવા મળશે.

12. મીન:

મીન રાશિના વ્યક્તિઓ માટે આ માર્ચ મહિનો માન-સન્માનમાં વૃદ્ધિ કરશે. વેપાર સારો ચાલશે. ફેમિલીમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

dip

Leave a Reply

Top