You are here
Home > Articles >

રાતે સુતા પહેલા અવશ્ય બોલો આ જરૂરી ૨ શબ્દ, વર્ષો વર્ષ સુધી ઘરમાં આવતા રહેશે ખુબ જ પૈસા

આ ભગવાન દ્વારા બનાવવમાં આવેલી દુનિયામાં અમુક એવી ઘટના બને છે કે જેના માટે કોઈ ઉપાય કરવાની આવશ્યકતા નથી રહેતી. મનુષ્ય જીવન ભગવાન દ્વારા આપેલું છે અને ભગવનની એક મહત્વપૂર્ણ કૃપાથી માણસના જીવનમાં અનેક ઘણા ઉતર ચડાવ આવે છે અને ક્યારેક ક્યારેક આપણને જીવનમાં કોઈ દિવ્ય શક્તીઓનો આભાસ થાય છે. જો આપણને આપણા લક્ષ્ય અથવા આપણી મનોકામનાઓ પૂર્ણ કરવામાં સહાય કરે છે.

આપણા પોતાના જ ઘરમાં ઘણી વસ્તુઓ અથવા તો ચીજો હોય છે, જે માત્ર હોવા માત્રથી દરેક માણસની મનોકામના ચોક્ક્સ પૂર્ણ થાય છે. પ્રાચીન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સાચા મનથી તથા અતૂટ શ્રદ્ધાથી કરેલું કામ પૂરું ચોક્ક્સ થાય જ છે, સમય લાગે છે પણ પૂર્ણ જરૂર થાય છે. આજે અમે એવા બે શબ્દો વિશે કહીશું જેને સુતા પહેલા એક વખત સાચા દિલથી બોલવામાં આવે તો નસીબ અવશ્ય ચમકી ઉઠશે અને તેની સાથે ઘરમાં પૈસાની તંગી પણ કાયમ માટે દુર થઇ જશે તે સિવાય વર્ષો વર્ષ પાણીની જેમ પૈસા વરસવા લાગશે.

• પ્રથમ એક શબ્દ છે શ્રી કૃષ્ણ:

પ્રાચીન સમયથી માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ શબ્દ પોતે જ એક મંત્રનું સ્વરૂપ છે, શાસ્ત્રો પ્રમાણે શ્રી કૃષ્ણ નામના મંત્રનો જપ કરવાથી માણસના બધા તકલીફો કાયમ માટે દુર થઇ જાય છે. માનવામાં આવે છે કે આ એક નામમાં જ આખું બ્રહ્માંડ રચાયેલું છે, અને આ મંત્રનો દિવસ દરમિયાન તથા સવારે વહેલા ૧૦૮ વાર જપ કરવાથી આપણા બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણને ૮મો અવતાર કહેવામાં આવે છે. એટલા માટે એમના નામના સ્મરણ માત્રથી જ માણસોના બધા જ દુખ દર્દ દુર થાય છે.

જે માણસને ધન સાથે સંકળાયેલી પરેશાની છે, તો આ મંત્રના જપથી એમને ધન સબંધી તકલીફ કાયમ માટે દુર થાય છે અને એમને ખુબ જ ધનની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનો મંત્ર છે – “गोवल्लभाय स्वाहा” તથા “ગોવલ્લ્ભાય સ્વાહા!” ફકત ૨ શબ્દોનો આ મંત્ર અપાર ધનની પ્રાપ્તિ કરાવી શકે છે. ધ્યાન રહે કે આ મંત્રનો જપ કરતી વખતે કોઈ ભૂલ ન થાય, ઉચ્ચારણ કરતી વખતે એક પણ અક્ષર ઉંધો કે ખોટો બોલવાથી લાભ નહિ થાય. આ મંત્રને ગમે ત્યારે, કોઈ પણ જગ્યાએ બોલી શકાય છે. મંત્રને સિદ્ધ કરવા માટે ઓછામાં ઓછા સવા લાખ વખત આ મંત્રનો ઉચ્ચાર અવશ્ય કરવો જોઈએ.

dip

Leave a Reply

Top