You are here
Home > Jyotish >

રાત્રી સમયે સ્ત્રીઓએ ક્યારેય ન કરવા જોઇએ આ ત્રણ કામ, નહીંતર…

મિત્રો , વિશ્વ ની દરેક સ્ત્રી એવી ઈચ્છા ધરાવે છે કે તેમના ઘર માં ખુશહાલમય માહોલ બન્યો રહે પરંતુ, અનેકવાર સ્ત્રીઓ સ્વયં એવી ભૂલ કરી બેસતી હોય છે કે જેના કારણે તેમના ઘરમાં અનેકવિધ વિકટ પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. એક ઘરમાં સુખમય વાતાવરણ બની રહે તે માટે સ્ત્રીઓ નું વિશેષ યોગદાન રહેલું હોય છે. પરંતુ, ક્યારેક એવી પરિસ્થિતિઓ નું નિર્માણ થતું હોય છે કે તેમની નાની-નાની ક્ષતિઓ ના કારણે ઘર નો માહોલ થોડો તણાવમય બની શકે છે. તો ચાલો આજે આ લેખમાં જાણીએ કે એવી કઇ ક્ષતિઓ છે જેનાથી ઘરમાં દુઃખ-દર્દ ના પહાડ તુટી પડે છે.

સ્ત્રીઓએ આ કાર્યો ભૂલ થી પણ ના કરવા :

એવું કહેવાય છે કે સ્ત્રીઓ એ રાત્રી ના સમયે પોતાના ઘર નું દૂધ કે દહીં કોઇને પણ ના આપવું જોઇએ કારણ કે, આ સંધ્યાકાળે દૂધ કે દહીં અન્ય કોઈને આપવા થી ઘર ની સુખ- શાંતિ પર અસર પડે છે.

આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે, સ્ત્રીઓ એ આહાર બનાવવા માટે વપરાશ કરેલાં ગંદા થયેલા પાત્રો ને ક્યારેય પણ રાત્રે રાખી ના મુકવા જોઇએ, રાત્રી ના સમયે આ ગંદા પાત્રો ને સાફ કરીને જ સૂવુ જોઇએ, કારણ કે, તેના કારણે ઘરમા માત લક્ષ્મીનો વાસ રહેતું નથી અને તમારે આર્થિક નાણાભીડ ની સમસ્યા થી પીડાવું પડી શકે.

ઘરની સ્ત્રીઓએ રાત્રી ના સમયે ક્યારેય પણ ભૂલથી તેમના વાળને ખોલીને ના સૂવુ જોઇએ, કારણ કે આવું કરવાથી ઘરમાં વધુ પડતી નકારાત્મક ઉર્જા નું આગમન થાય છે અને ઘરમા વાદ-વિવાદ થયા કરે છે તથા વાતાવરણ પણ તણાવમય બને છે.

જો તમે આ ઉપરોકત દર્શાવેલી દરેક વાત નું યોગ્ય રીતે અને સચોટપણે ધ્યાન રાખશો તો ઘર મા ફક્ત સુખ અને ખુશીઓ નું જ આગમન થશે તથા તમે મુક્તપણે તમારું જીવન વ્યતીત કરી શકો છો. માટે એકવાર આ નુસખા ને અવશ્યપણે અજમાવો.

Leave a Reply

Top