You are here
Home > Jyotish >

રવિવાર સાંજથી આ રાશિના જાતકોની ખુલી જશે કિસ્મત, નોકરી કે ધંધામાં થશે ખુબ પ્રગતિ

મિત્રો , દરેક માણસ જીવન મા કોઈ ને કોઈ મુશ્કેલી થી પીડાતો હોય છે અને આ મુશ્કેલી ના લીધે તેણે જીવન મા ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે તથા આ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડે છે. ક્યારેક તો માણસ આ બોજતળે એટલો દબાઈ જાય છે કે પોતાના ભાગ્ય ને કોસવા માંડે છે.

આ પરિસ્થિતિ મા લોકો એવી ધારણા કરતા હોય છે કે તેના ભાગ્ય મા ખુશી જ નથી લખી. પોતાનુ જીવન તેને નિરર્થક લાગવા માંડે છે. આ સર્વ સમસ્યાઓ નુ નિરાકરણ એક જ શાસ્ત્ર મા છુપાયેલુ છે અને તે છે જ્યોતિષશાસ્ત્ર. આ શાસ્ત્ર ની મદદ થી આપણે આપણુ આવનાર ભાવિ નિહાળી શકીએ છીએ.

જો તમે જીવન મા અનેક કઠોર પરિસ્થિતિઓ મા થી પસાર થઈ રહ્યા હોવ તો જરા પણ તણાવ ના લેતા. જ્યોતિષશાસ્ત્ર મુજબ રવિવાર થી અમુક રાશિઓ ના ભાગ્ય મા પરિવર્તનો આવી રહ્યા છે. જે તેમને આ સંકટો મા થી મુક્તિ અપાવશે તથા તમે તમારા દરેક કાર્ય મા સફળતા મેળવશો.

સિંહ :

આ રાશિ ના જાતકો જો વિદેશ મા નોકરી કરવા ઇચ્છુક હોવ તો આવનાર સમય મા તમારી આ ઈચ્છા પૂર્ણ થશે. આ જાતકો પોતાના મધુર સ્વર દ્વારા લોકો ને પોતાની તરફ આકર્ષી શકે. સમાજ મા તમારા માન – પ્રતિષ્ઠા મા વૃધ્ધિ થશે. સંતાનો તરફ થી શુભ સમાચારો મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. કરજ મા થી મુક્તિ મળશે.

કન્યા :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય ફળદાયી રહેશે. તમારા કાર્યસ્થળે તમારા કાર્ય ની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા થશે જેથી પદોન્નતિ ના યોગ સર્જાઈ રહ્યા છે. આર્થિક સ્થિતિ સધ્ધર બનશે. વ્યાપાર ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ ને ધનલાભ થશે. ઘર ના સદસ્યો સાથે સારો એવો સમય વ્યતિત થશે. તમારુ મન પ્રસન્ન રહેશે તથા ઘર મા શાંતિમયી માહોલ સર્જાશે.

મિથુન :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય શ્રેષ્ઠ રહેશે. કોઈ અગત્ય ના કાર્ય ના લીધે વિદેશ યાત્રા ના યોગ સર્જાઈ રહ્યા છે. કાર્યસ્થળે તમારા સહકર્મીઓ નો પૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. તમારુ મન આનંદિત રહેશે. વિદ્યાર્થી ગણ માટે અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળ સમય જણાઈ આવે છે. આવનાર સમય તમારા માટે ઘણા શુભ સમાચાર લઇ ને આવી રહ્યો છે.

કુંભ :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય શુભ રહેશે. ધાર્મિક કર્યો તરફ તમારુ મન વળશે. ઘર મા કોઈ શુભ પ્રસંગ નુ આયોજન થઇ શકે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે તથા જીવનસાથી નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. નવા વ્યવસાય નો પ્રારંભ થઇ શકે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી. આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થઈ શકે. કોઈપણ અગત્યના નિર્ણયો લેતા પૂર્વે ઘર ના વડીલો ની સલાહ લેવી.

વૃષભ :

આ રાશિ ના જાતકો નુ આવનાર સમય મા નસીબ ખુલવા નુ છે. જુના કરજ મા થી મુક્તિ મળી જશે. તમામ અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. સમાજ મા માન – પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. નાણા ની લેવડ -દેવડ કરતી વખતે સાવચેતી રાખવી. જીવનસાથી સાથે ના સંબંધ મજબૂત બનશે. વ્યવસાય ક્ષેત્રે ધનલાભ થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

આ સિવાય ની રાશિઓ નુ રાશિફળ કેવુ રહેશે ચાલો જાણીએ :

તુલા :

આ રાશિ ના જાતકો નો આવનાર સમય મધ્યમ રહેશે. જો કોઈપણ કાર્ય પરિશ્રમ થી કરવા મા આવશે તો તેનુ યોગ્ય ફળ અવશ્ય પ્રાપ્ત થશે. અધૂરા કર્યો પૂર્ણ થશે. કોઈ જૂની બીમારી તમારુ સ્વાસ્થ્ય બગાડી શકે. વાદ – વિવાદ થી દૂર રહેવુ.

મીન :

આ રાશિ ના જાતકો આવનાર સમય આરામ ના મૂડ મા પસાર કરશે. તમે તમારા ઘર ના સદસ્યો સાથે વધુ મા વધુ સમય વ્યતિત કરી શકશો. કોઈ અગત્ય ના કાર્ય ને લીધે યાત્રા પર જવા ના યોગ સર્જાઈ રહ્યા છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે. વાદ – વિવાદ થી દૂર રહેવુ. માનસિક તણાવ નુ પ્રમાણ નહિવત રહેશે.

મેષ :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય થોડો વિકટજનક રહેશે. નાણા ની લેવડ -દેવડ મા સાવચેતી વર્તવી. તમે કોઈ નવી રચનાત્મક પ્રવૃત્તિ તરફ વળી શકો. તમારા પરિશ્રમ પ્રમાણે નુ ફળ પ્રાપ્ત ના થતા થોડો તણાવભર્યા માહોલ સર્જાઈ શકે. સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.

ધનુ :

આ રાશિ ના જાતકો નો આવનાર સમય સાનુકૂળ રહેશે. જે કાર્યો વિષે પૂર્વ આયોજનો હશે તે અવશ્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાશે. તમારી મધુર વાણી લોકો ને તમારી તરફ આકર્ષશે. ખાણી – પીણી વિષે થોડુ ધ્યાન રાખવુ. તમે કઈક નવુ શીખવા નો પ્રયત્ન કરશો.

કર્ક :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય ધનલાભ થી ભરપૂર રહેશે. તમે તમારી ઈચ્છા મુજબ ની નોકરી પ્રાપ્ત કરી શકશો તથા વધુ મા વધુ આવક પ્રાપ્ત કરી શકશો. વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ માટે આવનાર સમય શ્રેષ્ઠ રહેશે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.

વૃશ્ચિક :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય મધ્યમ રહેશે. અધૂરા તમામ કાર્યો પૂર્ણ થશે. જો તમે ઉચિત માર્ગ પર પરિશ્રમ કરતા હશો તો તમને સફળતા મેળવતા કોઈપણ નહિ અટકાવી શકે. ઘર ના સદસ્યો ના આશિર્વચન પ્રાપ્ત થઈ રહેશે. તમારા તમામ નિર્ણયો મા જીવનસાથી નો પૂર્ણ સહકાર પ્રાપ્ત થી રહેશે.

મકર :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય થોડો વિપતિજનક રહી શકે. વાદ – વિવાદ થી દૂર રહેવુ. જો કોઈ કાર્ય પૂર્ણ કરવા સફળ ના થતા હોવ તો આવનાર સમય મા તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે. સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી. કોઈ જગ્યાએ ફસાયેલુ ધન પરત મળવા ના યોગ સર્જાઈ રહ્યા છે. કોઈપણ અગત્ય નો નિર્ણય લેતા પૂર્વે ઘર ના સદસ્યો સાથે ચર્ચા – વિચારણા કરવી અને ત્યાર બાદ નિર્ણય લેવો.

Leave a Reply

Top