You are here
Home > Jyotish >

સાચા પ્રેમ ને પ્રાપ્ત કરવા આ રાશી જાતકોએ પેહરવો લાલ દોરો, જાણો કઈ છે આ રાશિ

મિત્રો, આપણે ઘણા લોકો ને જોયા હશે કે જે પોતાના હાથમા અલગ-અલગ પ્રકારના રંગના દોરા બાંધતા હોય છે. એવુ કહેવાય છે કે હાથમા અથવા તો કાંડા પર દોરો બાંધવાના કારણે તમને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થઈ રહે છે. જો કોઈપણ વ્યક્તિના કાંડા પર અમુક વિધિ મુજબ દોરો બાંધવામા આવે તો તેના કારણે તે વ્યક્તિ ને સકારાત્મક વિચારો આવે છે.

જ્યોતિષશાસ્ત્ર ની અંદર જણાવવા મા આવ્યુ છે કે જો અમુક રાશિના જાતકો પોતાના હાથના કાંડામા લાલ રંગ નો દોરો ધારણ કરે તો તેના કારણે તેના જીવન મા આ મુજબ ના લાભ થઈ શકે છે. રાશિફળ મા સમાવિષ્ટ કર્ક રાશિ , મિથુન રાશિ અને મકર રાશિ ના જાતકો માટે પોતાના કાંડામા લાલ રંગ નો દોરો બાંધવો અત્યંત શુભ ગણવામા આવે છે. એવી માન્યતાઓ છે કે જો લાલ રંગનો દોરો તમારા કાંડા પર ધારણ કરવામા આવે તો તેના કારણે લોકોને તેના જીવનમા તેનો સાચો પ્રેમ મળવાની શક્યતાઓ વધી જાય છે.

જે યુવતીઓ પોતાના મનપસંદ યુવક સાથે વિવાહ કરવા ઇચ્છતી હોય તો તેવી યુવતીઓ જો પોતાના કાંડા પર લાલ રંગનો દોરો બાંધવો જોઈએ તો તેના કારણે તે પોતાના ઇચ્છિત યુવક સાથે પરણી શકે છે અને તેની સાથે પોતાનુ આગળ નુ જીવન પણ વ્યતીત કરી શકે. હાથ ના કાંડા મા લાલ રંગનો દોરો ધારણ કરવામા આવે તો તેના કારણે તમારા વિવાહ ની અંદર કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાતી હોય તો તેનો અંત આવી જાય છે.

આ સાથે જ જો કાંડામા લાલ રંગનો દોરો બાંધવામાં આવે તો તેના કારણે હનુમાનજીની તમારા પર વિશેષ કૃપા બની રહે છે. જેથી તમારા જીવન ની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારુ જીવન ખુશહાલમય બને છે. જો ઉપરોકત જણાવેલી આ ત્રણ રાશિના જાતકો પોતાના કાંડામા લાલ રંગનો દોરો બાંધે તો તેના કારણે તેને પ્રેમ ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે. આ રાશિ જાતકો જો પોતાના કાંડા મા લાલ રંગનો દોરો બાંધશે તો તેને પ્રેમમા તો અપાર સફળતા પ્રાપ્ત થશે.

તેની સાથોસાથ તેના કેરિયર ની અંદર પણ સકારાત્મક પ્રભાવ પડે છે અને તે પોતાની શ્રેષ્ઠતમ કારકિર્દી નુ ઘડતર કરે છે. આમ, કલાઈ મા “લાલ રંગ” નો દોરો ધારણ કરવાના કારણે આ રાશિના જાતકો ને અનેકવિધ પ્રકારના પ્રેમ સંબંધિત કષ્ટો માથી મુક્તિ મળી જાય છે અને સાથોસાથ મોટાભાગના લોકો ને તેના જીવન નો સાચો પ્રેમ પણ પ્રાપ્ત થઈ જાય છે.

Leave a Reply

Top