You are here
Home > Jyotish >

સમગ્ર વિશ્વ ના અંત ને છે ગણતરી ની કલાકો બાકી, આ દિવસે સર્જાશે ભયાનક વિનાશ !

મિત્રો, શું સાચે જ વિશ્વ ની રક્ષા કરવા માટે આપણી પાસે માત્ર એક માસ જેટલો જ સમયકાળ બચ્યો છે? આ પ્રશ્ન અહીં એટલા માટે કેહવામા આવ્યો છે કારણ કે, હાલ વિશ્વ પર હવે મહાવિનાશ ની ઘંટી વાગી રહી છે. જે સમગ્ર વિશ્વ માટે એક સૌથી મોટી ચિંતા નો વિષય બની ગયો છે. અમેરિકી સંસ્થા નાસા દ્વારા હાલ એ વાતની પુષ્ટિ કરવામા આવી છે કે આવનારી ૨૯ એપ્રિલ ના રોજ વિશ્વ મા અનેકવિધ પ્રકારના પરિવર્તનો સર્જાઈ શકે છે.

આ પરિવર્તનો ને લઇને હાલ નાસા ના વૈજ્ઞાનિકોમા ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. એપ્રિલ માસ મા અંતરિક્ષ માંથી એક એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાઈ શકે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે. અંતરિક્ષ મા નો એક એસ્ટ્રોઇડ ૩૧ હજાર કિમી/કલાક ની ઝડપે અંતરિક્ષ મા પરિભ્રમણ કરી રહ્યો છે. વૈજ્ઞાનિકોના મત મુજબ આ એસ્ટ્રોઇડ હિમાલય જેટલો વિશાળ છે તેવું જણાવાઈ રહ્યું છે.

નાસાએ આ વાત ની એકદમ સચોટ પુષ્ટિ કરી છે કે એસ્ટ્રોઇડ એ ધરતી ની અત્યંત નજીક થી પસાર થશે. આ વાત ની પુષ્ટિ થયા ના કારણે વૈજ્ઞાનિકો અત્યંત ગંભીર વિચારધારા મા ડૂબી ગયા છે કે જો આ એસ્ટ્રોઇડ આ જ ગતિ એ ભ્રમણ કરતો આપણી ધરા સાથે ટકરાશે તો મહાવિનાશ નું સર્જન થઈ શકે. એવી શક્યતાઓ સર્જાઈ શકે કે વિશ્વ માંથી સમસ્ત માનવજાતિ નો અંત થઈ શકે.

ઘણાં વર્ષો પૂર્વે સર્જાયો હતો મહાવિનાશ, જેના કારણે ડાયનાસોર યુગ નો આવ્યો હતો અંત :

ઘણાં વર્ષો પૂર્વે જ્યારે એસ્ટ્રોઇડ આપણી પૃથ્વી સાથે ટકરાયો હતો ત્યારે ડાયનાસોર યુગ નો અંત આવ્યો હતો. આજ થી ૬.૬ કરોડ વર્ષ પૂર્વે એસ્ટેરોઈડ ના પૃથ્વી સાથે ટકરાવવા થી ડાઈનાસોર યુગ નો અંત થઈ ગયો. તેની ઝડપ ૪૦ હજાર માઈલ પ્રતિ કલાક હતી જે એટલી જબરદસ્ત હતી કે જેના થી સંપૂર્ણ ધરતી પર નું જીવન ત્રણવાર ખત્મ થઇ શકે.

આ વખતે પણ આવો મહાવિનાશ ના સર્જાય તેવો ભય સતાવી રહ્યો છે :

આવનાર સમય મા પણ આવો જ ભય ફરી એકવાર વિશ્વ પર મંડરાઈ રહ્યો છે. આ વાત સાંભળ્યા બાદ મોટા તજજ્ઞ વૈજ્ઞાનિકો ની ઊંઘ પણ હરામ થઈ ચૂકી છે. મહાસત્તા ધરાવતું અમેરિકા આ સાંભળ્યા બાદ સંપૂર્ણપણે થરથરી ગયું છે. કારણ કે, આ તમામ ઘટના ની પુષ્ટિ સ્વયં નાસા દ્વારા કરવામાં આવી છે કે એક વિશાળ એસ્ટ્રોઇડ એકવાર ફરી થી ધરતી ની ખૂબ નજીક થી પસાર થવાનો છે. ૨૯ એપ્રિલ એ વિશ્વ ને બદલી નાખનારી આ તારીખ બની શકે છે.

હાલ, નાસા ના વૈજ્ઞાનિકો પોતાનો પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે આ ઘટના ને નિયંત્રણ મા લાવવાની અને સાથોસાથ સૌ કોઈને આશ્વાસન પણ આપી રહ્યા છે કે તણાવ લેવા ની કોઈ જ આવશ્યકતા નથી. પરંતુ , ઘણાં વૈજ્ઞાનિકો આમ છતાં આશંકા ધરાવે છે કે જો એસ્ટ્રોઇડ ના ટાઈમિંગ મા સેકન્ડ માત્ર નું પણ પરિવર્તન થયું તો તે ધરતી સાથે ટકરાઈ શકે છે.

ધરતી સાથે તો હાહાકાર અને વિનાશ સર્જી શકે છે આ એસ્ટ્રોઇડ :

આ એસ્ટ્રોઇડ ને ૫૨૭૬૮ (૧૯૮૮ આઈ. આર.૨) નામ આપવામાં આવ્યું છે. તેની ઝડપ ૧૯ હજાર માઈલ/કલાક છે. વૈજ્ઞાનિકો મત અનુસાર આ એસ્ટ્રોઇડ માઉન્ટ એવરેસ્ટ જેટલો વિશાળ હોઈ શકે છે અને જો ધરતી સાથે ટકરાયો તો વિનાશ સર્જી શકે છે.

Leave a Reply

Top