You are here
Home > Articles >

જો પતિ પત્ની જોડે કરશે આ કામ તો ફટાફટ થાય છે સંતાનની પ્રાપ્તિ.

માનવામાં આવે છે એક યુવતી મા બનીને પૂર્ણ થાય છે, મા બન્યા બાદ એનું જીવન અવશ્ય સફળ થઇ જાય છે કેમ કે સંતાન સુખ સંસારનું સૌથી ઉત્તમ સુખ હોય છે. પરંતુ ઘણા પરિણીત દંપતી આ સુખને મેળવવા માટે ઘણા લાંબા સમયથી તરસતા રહે છે કેમ કે કોઈ કારણ સર એનું આ ડ્રીમ પૂરું નથી થતું. તેથી આજે એવા જ નિસંતાન દંપતી માટે અમે આ લેખ લઈને આવ્યા છીએ જેમાં સંતાન પ્રાપ્તિના કેટલાક આસાન ઉપાય જણાવશું.

• બૃહસ્પતિદેવની ઉપાસના :

જો તમારી કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ ખરાબ હોય તો ત્યારે પણ સંતાન પ્રાપ્તિમાં ઘણી બધી બાધાઓ આવી શકે છે. એના માટે આવશ્યક છે કે સૌ પ્રથમ બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા. કુંડળીમાં બળહીન બૃહસ્પતિ ને બળવાન બનાવવા માટે ગુરુવારના દિવસે પૂજા અર્ચના કરવી જોઈએ. આ દિવસે ગરીબોને ગોળનું દાન કરવાથી દરેક ઈચ્છા ફટાફટ પૂરી થશે. સાથે જ દર ગુરુવારે આ મંત્રોથી બૃહસ્પતિદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ.

देवानां च ऋषिणां च गुरुं काञ्चनसन्निभम्। बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिम्।।

ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरवे नमः। ह्रीं गुरवे नमः। बृं बृहस्पतये नमः।

• બાલ ગોપાલની પૂજા કરો :

જો તમે ફટાફટ સંતાન સુખ પ્રાપ્ત કરવા માંગો છો તો જલ્દી તમારા ઘરમાં બાલ ગોપાલની મૂર્તિની અવશ્ય સ્થાપના કરો. જો મૂર્તિની સ્થાપના નથી કરી શકતા તો બાલ ગોપાલના ફોટાની દરરોજ પૂજા કરો. જો બંને પતિ પત્ની મળીને એની આરાધના કરશે તો જલ્દીથી તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે. હંમેશા તમે બાલ ગોપાલને કંઇક મધુર ભોગ ચઢાવો તથા એક નાના બાળકની જેમ એની સેવા અને ધ્યાન રાખો. એ વાત હંમેશા યાદ રાખો કે જો તમે બાલ ગોપાલને ઘરમાં રાખો છો તો એની હંમેશા પૂજા કરવાનું ન ભૂલો.

• સ્કંદ માતાને કરો પ્રસન્ન :

સ્કંદ માતા દેવી દુર્ગાના નવ રુપો પૈકી એક માનવામાં આવે છે. તેને બાળક આપવા વાળી માતા પણ માનવામાં આવે છે. માતાના આ રૂપમાં માતાની ગોદમાં ભગવાન કાર્તિક વિરાજમાન છે. સ્કંદ માતાની હંમેશા પૂજા અર્ચના કરવાથી માતાના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થશે. એના માટે શષ્ટિ પર આ દેવીની સાથે કાર્તિકજીની પણ ઉપાસન કરો. એનાથી તમારા રસ્તાની બધી તકલીફો દુર થઇ જશે.

• પિતૃ દોષ દુર કરો:

ઘણી વખત પિતૃ દોષના લીધે પણ કેટલીક દંપતી સંતાન પ્રાપ્તિના સુખથી વંચિત રહી જાય છે. એના માટે આ દોષનું નિવારણ કરવું ખુબ જ જરૂરી થઇ જાય છે. તમારા કોઈ પુર્વજના અંતિમ સંસ્કારમાં તમે કોઈ અનુષ્ઠાન સારી રીતે પૂર્ણ ન કર્યું હોય એના માટે તમે પિતૃપક્ષ માં પૂરી વિધિ વિધાનથી અને સારી રીતે તમારા પૂર્વજોને શ્રાદ્ધ કરો. માનવામાં આવે છે સંતાન પ્રાપ્તિનો આ સૌથી ઉત્તમ ઉપાય છે.

• રાહુ કેતુની શાંતિ :

કુંડળીમાં જો તમારે રાહુ કેતુની પરીસ્થિતિ જો અશુભ છે તો એનો નેગેટિવ પ્રભાવ તમારા જીવન પર પડશે જેના લીધે તમારા બનતા કામ બગડી જશે, શુભ ફળની પ્રાપ્તિમાં ઘણો બધો વિલંબ થશે અને આવી ઘણી તકલીફો નો સામનો તમારે કરવો પડી શકે છે. આના સિવાય આ બંનેના સંબંધ અન્ય ગ્રહોથી જો સારા નથી તો સંતાન પ્રાપ્તિમાં અડચણ આવે છે. તેથી એની શાંતિ માટે તમારાથી જેટલું બની શકે એટલું પરોપકારી કામ કરો જેમ કે દાન, પુણ્ય વગેરે. તેની સાથે જ આની શાંતિ માટે આ મંત્રોનો અવશ્ય જાપ કરો.

राहु को शांत करने के लिए ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः मंत्र का जाप करें।

केतु को शांत करने के लिए ॐ स्त्रां स्त्रीं स्त्रौं सः केतवे नमः मंत्र का जाप करें।

dip

Leave a Reply

Top