You are here
Home > Janva Jevu/Tips >

શા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો લસણ–ડુગળીનો ઉપયોગ ભોજનમા કરતા નથી, કારણ વાંચવા જેવુ…

તમે એવા માણસો જોયા હશે કે જે અમુક પંથ મા માનનારા લોકો લસણ – ડુગળી ખાવા નુ ટાળતા હોય છે. અમુક બ્રાહ્મણો આજે પણ પહેલા ની જેમ લસણ ડુગળી નુ સેવન કરતા નથી. પરંતુ અમુક પંથ ના લોકો આવા નિયમો ને ગણકારતા નથી અને લસણ ડુગળી નુ સેવન કરે છે. આ વસ્તુ નુ સેવન ન કરવા પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલુ છે.

તો જાણીએ શુ છે કારણ. આયુર્વેદ પ્રમાણે આપણા ભોજન ના ત્રણ ભાગ પાડવામા આવ્યા છે. સાત્વિક ખોરાક , રાજ્શી ખોરાક અને તામસી ખોરાક મા વિભાજીત કરાયા છે. જેના ગુણો મા માણસાઈ , ઝનૂન અને અજ્ઞાન મા વધારો કરતા દર્શાવ્યા છે. જેમા સાત્વિકતા ને માનસિક શાંતિ , ધીરજ અને પવિત્રતા. રાજશી ગુણો મા સુખ અને તોફાની નો સમાવેશ થાય છે. તેમજ તામસી ગુણો મા અહમ , અજ્ઞાની , ક્રોધ , ઝનુન નો સમાવેશ કરવા મા આવ્યો છે.

લસણ તથા ડુગળી ને રજશ અને તમશ એ બે ભાગ મા વિભાજીત કરવામા આવ્યા છે. આ વસ્તુને મનુષ્ય ના અજ્ઞાન મા તેમજ ઝનુન ને વધારો કરતુ મનાયુ છે.ઘણા લોકો ડુંગળી લસણ ના ફાયદા મા જણાવે છે કે લસણ મા રહેલું એલીસીન દ્રવ્ય ટીબી ના બેક્ટેરિયા ને બનતા રોકે છે.

એક પ્રયોગ મુજબ જયારે લસણ નો રસ નાના ઉંદરો ને પીવડાવવા મા આવ્યું તો તેના પેટ ને ઘણું નુકશાન થયું. પણ હાલ આ વાત ને ધ્યાને નથી લેવાતી અત્યાર ના શહેરી વિસ્તાર મા રેહતા બહુ ઓછા લોકો આવા નિયમો પાળે છે. અત્યારે પણ મોટાભાગ ના લોકો ,ખાસકરી ને યુવા વર્ગ આને અંધવિશ્વાસ માને છે અને હાલ ની અત્યાધુનિક જીવનશૈલી ને લીધે તેનું અનુસરણ થતું નથી.

Leave a Reply

Top