You are here
Home > Jyotish >

શનિદેવની બની રહી છે આ ૧૨ માંથી ફક્ત એક રાશિ પર કૃપા, થઈ જશે બેડો પાર જીવનની દરેક મનોકામના થશે પૂરી

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મનુષ્યના જીવનમાં જે પણ ફેરફાર થતા હોય છે તે ગ્રહની ચાલોને આધીન હોય છે. ઘણી વખત વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ઘણો બધો સજાગ રહે છે. દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને ઉજળું બનાવવાનો પ્રયત્ન કરતો હોય છે. પરંતુ દરેક લોકોને સફળતા મળતી નથી. તમારી આ સફળતા ગ્રહોના ચાલ ને આધીન હોય છે.

જો ગ્રહોની વાત કરવામાં આવે તો કુલ નવ ગ્રહો માંથી સૌથી વધારે ખતરનાક અને ભયાનક ગ્રહ શનિદેવ છે. શનિદેવને સૂર્યના પુત્ર તરીકે ઓળખવામાં આવે છે, તેમની માતાનું નામ છાયા છે. તેત્રીસ કરોડ દેવી-દેવતાઓ માંથી શનિદેવને સૌથી વધુ ક્રૂર અને ગુસ્સા વાળા સ્વભાવના માનવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઇએ કે શનિદેવ ક્યારે મનુષ્ય ઉપર કોઈ ભૂલ કે કોઈ પાપ વગર સજા આપતા નથી. શનિદેવને કર્મ ફળ દાતા પણ કહેવામાં આવે છે.

જે વ્યક્તિ ઉપર શનિદેવની કૃપા થઈ જાય તેનું જીવન ધન્ય બની જતું હોય છે. આવે તેમ કિસ્મત ચમકવા લાગે છે અને તે વ્યક્તિ સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરે છે. હાલમાં શનિ ગ્રહ ની ચાલ બદલાઈ રહી છે જેને કારણે કુલ 12 રાશિઓ માંથી એક રાશિ ઉપર શનિદેવ ઘણા પ્રસન્ન થઈ રહ્યા છે. આ રાશિના જાતકો નો સૌથી સારો સમય ચાલુ થઈ શક્યો છે. તો ચાલો જાણીએ કઈ છે આ નસીબદાર રાશિ.

મિત્રો આપણે જે નસીબદાર રાશિની વાત કરી રહ્યા છીએ તે રાશિ છે મીન રાશિ, જી હા મિત્રો મીન રાશિ ઉપર સૂર્યપુત્ર શનિદેવની કૃપાદ્રષ્ટિ બની રહી છે. આમ તો મીન રાશિનો સ્વામી બૃહસ્પતિ માનવામાં આવે છે. બ્રહસ્પતિ નો અર્થ કેવો છે કે વ્યક્તિ વ્યક્તિ ગોરવર્ગ, કાયન દેહ, માછલી જેવા આકર્ષક અને સુંદર આંખો વાળા હોય છે. આ રાશિના વ્યક્તિ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખો અને દિલનો એકદમ સાફ હોય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે શનિ દેવતાની કૃપા મીન રાશિ ના જાતકો પર બની રહી છે. જેના કારણે આ રાશિના જાતકોને ખૂબ મોટો લાભ થવા જઈ રહ્યો છે. પોતાના કામમાં આવેલી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જશે. આર્થિક પરિસ્થિતિ સબળ બનશે. તમે કોઈ એવો નિર્ણય લઈ શકો છો કે જેના કારણે તમારા પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. તમે જે પણ જગ્યાએ રોકાણ કરશો ત્યાંથી ધનમાં વધારો થશે.

મીન રાશિના જાતકો માટે સંતાન પ્રાપ્તિ નો શુભ સમય છે. ખાસ કરીને નોકરી સાથે સંકળાયેલા લોકો માટે આ સમય શુભ માનવામાં આવે છે. આ સમય દરમ્યાન વ્યક્તિને પ્રમોશન મળીને પગારમાં વધારો થઈ શકે છે. શનિ દેવતા ની કૃપાથી તમે કોઈ લાંબા પ્રવાસે જઈ શકો છો. ઘર-પરિવારમાં ચાલી રહેલા નાના-મોટા ઝઘડાઓ માંથી છુટકારો મળશે. બેરોજગાર યુવાનો માટે રોજગારીના યોગ બની રહ્યા છે. આવનારા સમયમાં તમે કોઈ વાહનની ખરીદી કરી શકો છો

Leave a Reply

Top