You are here
Home > Jyotish >

શનિદેવના ક્રોધને શાંત કરવા ખાસ કરો આ ઉપાય, તમારા જીવનની તમામ મુશ્કેલી થઈ જશે દુર

મિત્રો બધા દેવગણો મા શનિદેવ ને ન્યાયપ્રિય દેવ ગણવા મા આવે છે. જો તમારા કર્મ શુભ હશે તો તેનુ તમને શનિદેવ દ્વારા શુભ ફળ પ્રાપ્ત થશે અને જો તમારા કર્મ અશુભ હશે તો તમારુ જીવન સંકટો થી ઘેરાઈ જશે માટે જીવન મા હંમેશા સારા કર્મ કરવા નો નિશ્ચય કરવો નહીતર તમારે શનિદેવ નો પ્રકોપ સહન કરવો પડી શકે.

શનિવાર નો દિવસ શનિદેવ ને પ્રસન્ન કરવા માટે નો અતિ શુભ દિવસ ગણવા મા આવે છે. જો આ દિવસે સાચા હ્રદય થી શનિદેવ નુ પૂજન-અર્ચન કરવા મા આવે તો તમારા પર શનિદેવ ની વિશેષ કૃપા બની રહેશે. જો તમારુ જીવન હાલ સંકટો થી ઘેરાયેલુ અને અથાગ પરિશ્રમ છતા પણ આ સમસ્યાઓ ને દૂર કરવા નુ કોઈ સમાધાન ના મળતુ હોય તો તમારા પર શનિદેવ ની કુદ્રષ્ટિ પડી ગઈ એવુ કહી શકાય.

શનિદેવ ની કુદ્રષ્ટિ ને દૂર કરવી તથા તેમના કોપ ને સહન કરવો ખૂબ જ કઠિન છે. પરંતુ , હાલ આજે આ લેખ મા તમને અમુક એવા ઉપચારો વિશે જણાવીશુ જેથી આ સમસ્યાઓ મા થી મુક્તિ મેળવી શકાય. આપણે શનિદેવ ને પ્રસન્ન કરવા માટે સંભવિત અનેક પ્રયાસો કરતા હોઈએ છીએ. પરંતુ તે યોગ્ય નથી હોતા. પરંતુ , હાલ તમને જે ચમત્કારીક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તેને અજમાવ્યા બાદ તમારી તમામ મુસીબતો દૂર થશે અને તમારા પર શનિદેવ ની વિશેષ કૃપાદ્રષ્ટિ બની રહેશે.

શનિદેવ ને રાજી કરવા માટે ના ઉપાયો :
૧. નિયમીત શનિવાર ના શુભ દિવસે વાનર ને ગોળ , કેળુ તથા ચણા નુ સેવન કરાવવા મા આવે તો શનિદેવ તમારા થી પ્રસન્ન થશે.

૨. આ ઉપરાંત રક્તપિત , કમર દર્દ , પેટ નો દુઃખાવો વગેરે જેવી સમસ્યાઓ થી પીડાતા હોવ તો નિયમીત પરોઢે સ્નાન કરી ને “ ૐ શનિદેવાય નમઃ ” મંત્ર નુ ૧૦૮ વખત જાપ કરવુ જેથી , તમારા શરીર મા રહેલી તમામ બિમારીઓ દૂર થઈ જશે.

૩. આ સિવાય જો શનિવાર ના દિવસે સારા એવા જ્યોતિષી સાથે વિચાર-વિમર્સ કરી ને શનિ નુ રત્ન નીલમ ધારણ કરવા મા આવે તો લાભદાયી ગણાય છે. આ રત્ન ધારણ કરવા થી તમારા જીવન મા આવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે.

૪. સંચળ અને કાળામરી શનિદેવ ની પ્રિય વસ્તુઓ છે જો આપણે આપણા ભોજન મા આ વસ્તુઓ નો પ્રયોગ કરીએ તો શનિદેવ ની કૃપાદ્રષ્ટિ સદાય આપણા પર બનેલી રહે.

૫. જો તમે રક્તપિત ની સમસ્યા થી પીડાતા હોવ અને તેમા થી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો નિયમિત પરોઢે ઊઠી ને સ્નાન કરી “ ૐ એ હી શ્રી શનેશ્વરાયઃ નમઃ ” આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવુ જેથી , તમારી સમસ્યા દૂર થશે.

૬. જો તમારા પર શનિ ની સાડાસાતી ચાલી રહી હોય તો માંસ અને મંદિરા ના સેવન થી દૂર રહેવુ.

૭. શનિવાર ના દિવસે સંધ્યા સમયે પીપળા ના વૃક્ષ પર શ્રી બજરંગબલી ને સ્મરણ કરી ને સરસવ ના ઓઈલ મા સીંદૂર નાખી અર્પણ કરવુ. જેથી તમને તમારા બધા જ દોષો મા થી મુક્તિ મળે.

Leave a Reply

Top