You are here
Home > Jyotish >

શાસ્ત્રો પ્રમાણે જો ઘર ના આ ખૂણા મા તમારા દાગીના રાખશો, તો થશે બમણો વધારો

દરેક ઘર મા ઘરેણા ને સુખ-સમૃદ્ધિ નુ પ્રતીક માનવામા આવે છે. એવા મા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ સોના નો સંબંધ દરેક રાશિ ની સાથે હોય છે અને સોનું પહેરવુ પણ મોટેભાગે દરેક ને ગમતું હોય છે. સોનું પહેરતા પહેલા ઘણી બાબતો નુ ધ્યાન પણ રાખવું જોઇએ. જો કે, શાસ્ત્રો મુજબ ઘર ના દરેક ખૂણા મા રાખવામા આવેલ સામાનો ને લીધે પણ વ્યક્તિ ના જીવન પર ઘણી અસર પડે છે. કદાચ તમે આ વાત નહીં જાણી હોય કે વાસ્તુ મુજબ ઘર નુ કામ કરવામા આવે તો ઘર-પરિવાર મા ખુશીઓ આવે છે.

આ સાથે જ જો તમે તમારા ઘર ના સામાન ને પણ યોગ્ય રીતે નથી રાખતા તો ઘર મા બરકત મળતી નથી. શાસ્ત્રો પ્રમાણે જો દરેક ઘર મા એવી દિશાઓ જણાવવામા આવે છે કે જ્યાં સોના ને રાખવો ઘણો શુભ માનવામા આવે છે અને માત્ર એટલું જ નહીં એવું પણ માનવામા આવે છે કે આ જગ્યાએ સોનું રાખવા થી બમણા થઇ જાય છે. આજે અમે તમને આ જગ્યાઓ વિષે જણાવવા જઇ રહ્યા છીએ. એવું માનવામા આવે છે કે પૈસા અથવા તો નાણા રાખવા માટે દરેક ઘરો મા કોઇ એક જગ્યા હોય છે અને ઘણા તો પૈસા તિજોરી મા રાખે છે.

આ સિવાય ઘણા લોકો તેને સુરક્ષિત જગ્યા પર રાખતા હોય છે. એવા મા ચોરી થી બચાવવા માટે પણ ઘણા લોકો નાણા ને કોઇ વિશેષ જગ્યા પર રાખતા હોય છે. પરંતુ જો શાસ્ત્રો પ્રમાણે જણાવવામા આવેલ જગ્યા પર પૈસા રાખવામા આવે તો તમારું ધન સુરક્ષિત રહવા ની સાથોસાથ તેમા બરકત પણ થશે. જેના લીધે તમારી આવક ના સ્ત્રોતો મા પણ વધારો થશે. તો ચાલો જાણીએ આ ઘર ની કઇ જગ્યા છે.

સર્વપ્રથમ તો તમને જણાવી આપીએ કે પૂર્વ દિશામા ધન તેમજ તેના થી લગતી વસ્તુઓ રાખવા થી તેમા ઘણો વધારો થાય છે. આ સાથે જ પૂર્વ દિશા મા રાખવામા આવેલ નાણા મા કોઇ જ પ્રકાર નો ઘટાડો થતો નથી. આ માટે ખાસ ધ્યાન રાખવું કે તમે પણ આ દિશા મા જ તમારી તિજોરી અથવા તો નાણા રાખવા જેને ઘણું શુભ માનવામા આવે છે અને ઘર ના ધન મા બમણો વધારો થવા નો શરૂ થઇ જાય છે.

આ સિવાય શાસ્ત્રોમા જણાવવા મા આવ્યું છે કે જે તિજોરી મા તમે નાણા અથવા તો ઘરેણા રાખ્યા હોય છે તે તિજોરી ને તમારે ઉત્તર દિશા  વાળા રૂમ મા જ રાખવી જોઈએ કેમ કે આવું કરવા થી તમારા ઘર મા ધન ની બરકત તો થશે જ અને સાથોસાથ જ્યારે તિજોરી દક્ષિણ દિશા ની દિવાલ પર હોવાથી ધન મા વૃદ્ધિ પણ ખૂબ વધારે થાય છે અને તેને ઘણું શુભ માનવામા આવે છે.

Leave a Reply

Top