You are here
Home > Jyotish >

શુ તમારા નસીબ સાથ નથી આપતા? ઘરમા આ જગ્યા પર બાંધો કાળો દોરો, એક રાતમા ખૂલી જશે તમારા કિસ્મત નો દરવાજો…

દરેક માણસ સુખ શાંતિ વાળી જિંદગી જીવવા માંગતા હોય છે. લોકો ઈચ્છે છે કે તેની સાથે ખૂબ પૈસા હોય, જેથી તે તેના પરિવારનું સારું દ્યાન રાખી શકે. ઘણા લોકો પૈસા કમાવા માટે ખુબજ મહેનત કરતાં હોય છે પણ કિસ્મત તેમનો સાથે નથી આપતું.

જ્યારે ઘણા લોકો ઓછી મેહનતે પણ સારા પૈસા કમાય લે છે. પૂર્વજો ના કહેવા મુજબ મહેનત વગર તો કઈ મળતુજ નથી. લોકો પોતાની રીતે ખૂબ મેહનત કરતાં હોય છે પણ છેલ્લે તો કિસ્મત નું જ ચાલે છે. પણ પોતાની કિસ્મત લોકોના હાથ માં છે, જો લોકો અમુક કર્મો માં ધ્યાન રાખે તો.

લોકો પોતાની કિસ્મત ચમકાવવા માટે હાથ માં કાળો દોરો બાંધે છે, ઘણા લોકો તો પગ માં પણ કાળો દોરો બાંધતા હોય છે. પરંતુ જો કાળા રંગના દોરા ને સાચી રીતે બાંધવામાં આવે તો તે કમાલ કરી શકે છે. લોકો પોતાના શરીર ના અંગો પર કાળો દોરો બાંધે છે પરંતુ તે સિવાય ઘરમાં પણ એક એવી જગ્યા હોય છે. જ્યાં કાળો દોરો બાંધવાથી કિસ્મત નો દરવાજો ખૂલી જાઈ છે.

પૌરાણિક શાસ્ત્રમાં પણ કાળા દોરાનું મહત્વ વિસ્તાર પૂર્વક સમજાવ્યું છે. જો કોઈ મુસીબત લાંબા સમયથી તમારો પીછો ના છોડતી હોય તો આ ઉપાય કરવાથી તમે તે મુસીબતથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો. અલબત, આ દોરો તમને ભવિષ્યમાં આવવાવાળી બધા વિધ્નોથી પણ બચાવશે.

તમારી કિસ્મત ખોલવા માટે સૌથી પહેલા બજારમાંથી એક કાળો દોરો લઈ આવો. હવે આ દોરાને પાંચ શનિવાર સુધી હનુમાન ના મંદીરમાં લઇ જઈને 9 કે 11 નાની ગાંઠ મારો. આ ગાંઠ પ્રથમ શનિવારથી જ ચાલુ કરી દો. સાથે સાથે હનુમાનજીના ડાબા પગ પર સિંદુર લગાવો. આ ગાંઠ વાળા કાળા દોરાને તમારે દરેક શનિવારે હનુમાનજીના મંદિરે લઈ જવાનો છે અને ભગવનના શરણોમાં આ દોરાને રાખીને પોતાના મનની વાત કરવાની છે. હવે છેલ્લા એટલેકે પાંચમા શનિવારે મંદિર થી આ દોરાને લાવીને દુકાન અથવા ઘરની તિજોરીમાં બાંધી દો.

આ ઉપાય ના લીધે હવે તમારા ઘરમાં પૈસાની કમી નહિ થાય અને તમારા વિધ્ન પણ ટળી જશે. ઘરના લોકોની બીમારી દૂર થશે. કોઈ બીમાર હોય તો મંગળવારની સાંજે હનુમાનજી ના મંદિરે જઈને પ્રભુના ચરણોમાં દોરો રાખીને તેને સિંદુર લગાવ્યા પછી બીમાર વ્યક્તિના ગળામાં પહેરાવીથી પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવવા લાગશે.

Leave a Reply

Top