You are here
Home > Health >

શું તમે જાણો છો સૂરણ ના સેવન થી મળે છે આવા ચમત્કારિક લાભ, આવા સાત જટિલ રોગો ને તો કરે છે જડમૂળથી દૂર, જાણો તમે પણ…

શૂરણ એક ખુબજ લાભદાયી શાક છે તેનો દેખાવ માટી ના કલર જેવો હોય છે કેમકે તે જમીનની નીચે જ ઊગે છે સુરણ શરીર માટે ખુબજ ઉપયોગી આહાર છે સાથે તે અન્ય ગંભીર બીમારીઓ જેવીકે કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે. શૂરણમાં વધારે પ્રમાણમા ફાયબર,વિટામીન્ બી ૬ અને ફોલિક એસીડ જેવા અન્ય ઘણા તત્વો હોય છે જે આપના શરીર મતે ખૂબ જ લાભદાયી છે તેની સાથે તેમાં ઘણા પોષકતત્વો પણ હોય છે જેવા કે મેગનેશિયમ, પોટેશિયમ,આયર્ન.

ઘણા લોકોને આ શાક નો સ્વાદ ગમતો નથી પણ તે ખૂબ જ લાભદાયી છે આનાથી મગજ સક્રિય બને છે અને અનેક રોગો સામે રક્ષણ મળે છે સુરણ નો સ્વાદ થોડો તૂરો હોય છે તેથી લોકો ને તે ગમતો નથી સુરણ નો ઉપયોગ દવા તરીકે થાય છે અને તે પેટને લગતા રોગો માટે ઈલાજ માં કામ આવે છે જો તમારે તમારી યાદશક્તિ અને મેમરીપવાર વધારવો હોય તો એમાં સુરણ ખાસ ઉપયોગી થાય છે.

દ્રષ્ટિ માટે : જો તમે તમારી આંખો વધારે તેજ બનાવવા માગો છો તો તમને સુરણ ઉપયોગી થસે સુરણ ની અંદર વિટામિન એ હોય છે જો તમને આંખના નંબર હોય તો તમારે આહાર માં સુરણ ખાવું જોઇયે.

પાચનતંત્ર માં સુધારો: પાચનની સમસ્યા આજકાલ સામાન્ય થાય ગઈ છે કેમ કે ઘણીવાર લોકો ને ગમે તે બહારની વસ્તુ ખાવાની ટેવ હોય છે તેનાલીધે પાચન પર બહુ જ ખરાબ અસર પડે છે જો આવી સમસ્યા તમને પણ હોય તો તમારા આહારમાં શૂરણ સામેલ કરવાથી તમારી તકલીફ નું નિવારણ થાય જશે કેમકે સુરણ માં ભરપૂર ફાઈબર હોય છે જે પાચનને સુધારવામાં મદદ કરે છે.

ધારદાર મગજ : અંગ્રેજીમાં જેને શાર્પ માઈન્ડ કહે છે તેનું મગજ ને સતેજ કરવામાટે સુરણ નો ઉપયોગ કરવામાં આવે છેઆવું માઇન્ડ જેનું હોય તે વ્યક્તિ નાની નાની કોઈ પણ વસ્તુ ભૂલતો નથી અને મેમરી પાવર માં વધારો થાય છે.

વજન માં ઘટાડો : સુરણમાં ભરપૂર ફાઈબર હોય છે તેનાથી પાચન વધારે સક્રિય થાય છે અને ઓવરડાઈવે ની કોઈ પણ સમસ્યા રેતી નથી સુરણ ખાવાથી વજનમાં ઘટાડો થાય છે.

કેન્સર : એન્ટીઓકિસડન્ટસ અને વિટામિન સી જેવા ગુણધર્મો ને કારણે સુરણ કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે,જે કોષો કેન્સર પેદા કરે છે તેની સામે લડવામાં મદદ કરે છે.

મધુપ્રમેહ ની સારવાર માટે :મધુપ્રમેહ ના રોગ માટે સુરણ એક ઉત્કૃષ્ટ દવા છે જે તેનો ઉપયોગ આહારમાં સતત કરવામાં આવે તો રક્ત માં ગ્લુકોજ નું પ્રમાણ ઘટે છે અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો સામે રક્ષણ મલે છે. આયુર્વેદ માં ચેતવણી આપવામાં આવી છેકે જે લોકોને ચામડીના સોજા હોય તે લોકો એ સુરણ ખાવું ના જોઇયે. અને ગર્ભવતી સ્ત્રીઓએ પણ સુરણ ના ખાવું.

Leave a Reply

Top