You are here
Home > Health >

શું તમને ખ્યાલ છે આ વસ્તુઓ વિશે કે જેમા દૂધ કરતા પણ દસ ગણુ વધુ હોય છે કેલ્શિયમ, ક્યારેય ના કરવો જોઈએ ડેરી પ્રોડક્ટ્સ પર ભરોસો

મિત્રો, શરીરમા કેલ્શિયમની ઉણપથી હાડકાઓ નબળા પડવા લાગે છે. આ સમસ્યા મોટી વય ધરાવતા લોકોમા વધુ પડતી જોવા મળી રહી છે. આજે અમે આ લેખમા લોકોને ડેરીની ચીજવસ્તુઓથી દુર રહેવાની સલાહ આપીએ છીએ. એક સ્વાસ્થ્ય તજજ્ઞ મુજબ ડેરીની ચીજવસ્તુઓનુ સેવન કરવાથી શરીરમા ફેટનુ પ્રમાણ વધી જાય છે અને તેના કારણે આપણે મોટાપાની સમસ્યાથી પીડાવુ પડે છે. તો ચાલો આ કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે એક બેજોડ ઉપાય વિશે માહિતી મેળવીએ.

સ્વાસ્થ્યના તજજ્ઞ ડો. શાહના કથન મુજબ, પશુઓમાથી જે દુધ મળી રહ્યુ છે, તેમા પુષ્કળ માત્રામા કેલ્શિયમ મળી આવે છે. કેલ્શિયમ એ એક મિનરલ છે, જે જમીનમા ઉગનારા છોડ, ફળો અને સબ્જીમાથી મળે છે. તેનો અર્થ એવો કાઢી શકાય છે કે, પશુઓને પણ આ મીનરલ આ જ ચીજવસ્તુઓમાથી મળે છે. તે માટે દુધની જગ્યાએ જમીનમા ઉગનારી ચીજવસ્તુઓમાથી કેલ્શિયમ મેળવવુ એ શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.

ડો. શાહના મત મુજબ, તલના બીજથી શરીરમા કેલ્શિયમની ઉણપને વધારે ઝડપથી પૂર્ણ કરી શકાય છે. ૧૦૦ ગ્રામ તલના બીજમા ગાયના દુધ કરતા ૧૦ ગણુ વધારે કેલ્શિયમ મળી રહે છે. આ સિવાય મોરિંગાના પાંદડા, આખા અનાજ, સૂકા ફળો અને લીલા પાંદડાવાળા સબ્જીમા પુષ્કળ માત્રામા કેલ્શિયમ હોય છે.

શુ તમને ખ્યાલ છે કે, કેલ્શિયમની ઉણપથી મોટાભાગના લોકો ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાથી પીડવા લાગે છે. આ ઘાતક બીમારીના કારણે માણસના હાડકા નબળા પડી જાય છે અને ઉંમર વધતાની સાથે તેની કોશિકાઓનુ નિર્માણ પણ નથી થઈ શકતું. આ બીમારીને દુર કરવા માટે લોકો કેલ્શિયમની ટેબલેટ લેવાનુ શરૂ કરે છે પરંતુ, આ કેલ્શિયમની દવાથી રોગ દુર નથી શકતો. તે માટે તમારે ડાયડામાં કેલ્શિયમ ઉપરાંત મૈગ્નીશિયમ, વિટામીન ડી અને ખનીજ પદાર્થોને સામેલ કરવું જોઈએ. જે તમારા નેચરલ ડાયટમાં પહેલાથી જ હાજર છે.

Leave a Reply

Top