You are here
Home > Articles >

આ કેટલીક વસ્તુને ખાધા બાદ ભુલ થી પણ ક્યારેય દુધ પીવું જોઈએ નહિ. સાઈડ ઈફેક્ટસ થી તમે પહોચી શકો છો સીધા હોસ્પિટલમાં

આપના ગુજરાતી માણસોને રાતે દૂધ પીવા જોઈએ છે. દૂધ આમ તો શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. દુધ માં ઘણા પૌષ્ટિક તત્વ હાજર હોય છે. દુધ માં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ પ્રાપ્ત થાય છે પણ ક્યારેક – ક્યારેક કેટલીક ચીજ વસ્તુ જોડે સેવન કરવુ નુકશાન કારક પુરવાર થઇ શકે છે. કેટલાક માણસોને ને ખબર નહિ હોય કે કઈ વસ્તુની સાથે દુધ નું સેવન કરવુ જોઈએ, આવો જાણીએ કે કઈ ચીજ વસ્તુ સાથે દુધ પીવુ તમારા શરીરના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક થઇ શકે છે.

દુધ પીતા પહેલા તથા પછી કે સાથે ફળો અવશ્ય ખાવા જોઈએ નહિ. જો તમે દુધ સાથે સંતરા, અનાનસ જેવા ખાટા ફળ નું સેવન કરો છો તો આ તમારા શરીરના સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરવાર શકે છે. દુધ સાથે ખાવાથી ભોજન યોગ્ય રીતે પચતું નથી અને ઉલ્ટી થવાની શક્યતા રહે છે.

આપણા માંથી મોટાભાગના માણસોને સવાર-સવાર માં દુધ પીવાની એક ટેવ હોય છે. આવામાં ધ્યાન રાખવું કે દરરોજ સવારમાં જો નાસ્તામાં મીઠા વાળું ભોજન લઇ રહ્યા હોય તો દુધ ન પીવુ, આવું કરવા થી તમારા સ્વાસ્થ્ય ને ખુબ નુકશાન કરે છે. આ ઉપરાંત તમને કહી દઈએ કે ગાજર, શક્કરિયા, બટેટા, તેલ, દહીં, નારિયેળ અને લસણ જેવી ચીજો નું સેવન ન કરવુ જોઈએ, જો છતાં પણ તમે દુધ નું સેવન કરવા માંગતા હો તો ખાતા પહેલા કે પછી બે કલાક સુધી રાહ જોવો.

આપણે બધાને ખ્યાલ છે કે દુધ ની તાસીર ઠંડી હોય છે. કયારેય પણ ગરમ તાસીર વાળી ચીજ- વસ્તુ જોડે સેવન ન કરવું, માછલી ની સાથે સેવન તો કયારેય ન કરવું જોઈએ, તમને કહી દઈએ કે માછલી ની તાસીર ઠંડી હોય છે. માછલી સાથે દુધ નું સેવન કરવા થી સ્વાસ્થ્ય ને બહુ નુકશાનકારક પુરવાર થઈ શકે છે. ખાસ કરીને ચામડીનાં રોગો થવાની સંભાવના રહે છે.

જો તમે રાતે ડિનર માં અડદની દાળ ખાતા હોવ તો રાત્રી ના સમયે દુધ નું સેવન ન કરવુ, આ બંને નાં કોમ્બિનેશનથી ઘણી શરીરના સ્વાસ્થ્ય ને લગતી તકલીફ થઈ શકે છે. કેટલા માણસોને રાતે સુતા પેહલા દુધ પીવા ની આદત હોય છે. આવા લોકો એ દાળ ખાધા પછી દુધ પીવા માટે બે કલાક સુધી નો સમયગાળો જરૂરથી રાખવો જોઈએ.

dip

Leave a Reply

Top