You are here
Home > Articles >

સ્નાન કર્યા પછી ફટાફટ પાંચ વખત આ ચોપાઈ બોલી લો, જિંદગીમાં જોવા મળશે આવા ચોંકાવનારા ફાયદા

દોસ્તો માણસનું જીવન દુઃખ તથા સુખનો સાર તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત કેટલીક તકલીફો થોડા સમય માટે આવે છે તો કેટલીક તકલીફો લાંબો સમય સુધી આપણો પીછો નથી છોડતી. ક્યારેક તકલીફો આપણા નિયત્રિત પણ નથી હોતી. તો આવી તકલીફોના નિરાકરણ માટે ભગવાન જોડે જ હોય છે. તુલસી દાસજી દ્વારા રચિત રામચરિત માનસમાં એવી ઘણી બધી ચોપાઈઓ છે. જેનો જાપ કરીને આપણા જીવનમાં આવતા સંકટોનું નિવારણ લાવી શકાય છે.

આજે અમે આ આર્ટિકલમાં એક એવી અગત્યની ચોપાઈ વિશે કહેવના છીએ કે જેનો તમે જાપ કરો તો મોટામાં મોટી તકલીફો પણ તમારા જીવનમાં લાંબો સમય સુધી ટકી નહિ શકે.

જો પ્રભુ દીનદયાલા કહાવા,

આરતી હરણ બેદ જસ ગાબા,

જપહિં નામુ જન આરત ભારી,

મિટહિં કુસંકટ હોહિં સુખારી,

દીનદયાલ બિરદ સંભારી,

હરહુ નાથ મમ સંકટ ભારી.

તો દોસ્તો આ એક ચોપાઈ છે કે જેનો દરરોજ જાપ કરવાથી કોઈ પણ મુષ્કલી આપણા લાઈફમાં ટકતી નથી અને તેની સાથે આપણી મનોકામના પણ ચોક્ક્સ પૂર્ણ થાય છે. હવે દોસ્તો એ પણ જાણી લઈએ કે આ ચોપાઈનો જાપ ક્યારે અને કંઈ રીતે કરવો જેના લીધે આ ચોપાઈ વધારે ફાયદાકારક બની જાય.

આ ચોપાઈના જાપનું શુભ ફળ મેળવવા માટે સૌ પ્રથમ સવારે વહેલા ઉઠી જવું. ત્યાર પછી વહેલી સવારે ચોખ્ખા પાણી વડે સ્નાન કરી લેવું અને સ્વચ્છ કપડા પહેરી લેવા. ત્યાર પછી એક લાલ કપડાને પાથરો અને તેના પર ભગવાન શ્રીરામની મૂર્તિ તથા છબી અથવા ચિત્રને સ્થાપિત કરો.

ત્યાર પછી ભગવાનની મૂર્તિ, છબી જે કંઈ પણ મૂક્યું હોય તેના પર એક એક વખત તિલક લગાવો અને ચોખા પણ અર્પિત કરવા. હવે એક દીવો પ્રજ્વલિત કરો અને એક અગત્યની વાત ધ્યાનમાં રાખવી કે દીવો એવી રીતે પ્રજ્વલિત કરવો કે તે ચોપાઈ પૂરી ના થાય ત્યાં સુધી ચાલે.

હવે થોડાક સમય બાદ ભગવાનને ભોગ પણ લગાવવો. તેના માટે તમે કોઈ ગળી વસ્તુ જેવી કે ખીર, લાડુ વગેરે વસ્તુનો ભોગ કરી શકો છો. હવે સૌથી પહેલા તમારે ભગવાન રામની પૂજા આરતી કરવાની છે. ત્યાર પચી તમારે એક તુલસીની માળા લેવાની છે અને આ માળા ફેરવતા ફેરવતા આ ચોપાઈનો જાપ કરવાનો છે.

જો દોસ્તો આ ચોપાઈનું શુભ ફળ મેળવવું હોય તો તમારે દરરોજ રીતે રોજે પાંચ વાર આ રીતે તુલસીની માળા ફેરવતા ફેરવતા ચોપાઈનો જાપ અવશ્ય કરવાનો છે. આવું કરવાથી આ ચોપાઈના જાપની અસર તમને કેટલાક દિવસોમાં જ દેખાવા મળશે અને તમને પોતાને આ મંત્રની શક્તિનો આપોઆપ અહેસાસ થઇ જશે. તમને થોડા દિવસોમાં એવા પરિણામો મળશે તથા લાભો થશે કે તમને પોતાને પણ વિશ્વાસ નહિ આવે.

તો દોસ્તો તમે પણ તમારા લાઈફમાં આવતી તકલીફો અને દુઃખોને કાયમ માટે દુર કરવા માંગો છો અથવા તેમાં મદદ મેળવવા માંગો છો તો તમે એક વાર આ ચોપાઈનો જાપ દરરોજ કરી જુઓ તમને પરિણામ ચોક્ક્સ મળશે. પરંતુ એક અગત્યની વાત ધ્યાનમાં એ રાખવાની છે કે આ ચોપાઈનો જાપ ખુબ સાચા હ્રદયથી કરવાની છે અને તમારું બધું દુઃખ ભગવાનના ચરણે મૂકીને સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા જોડે આ ચોપાઈનો જાપ કરવાનો છે તો જ તેનું પરિણામ જોવા મળશે.

dip

Leave a Reply

Top