You are here
Home > Janva Jevu/Tips >

તમારે ચા ને ઉકાળતા સમયે રાખવુ આ ખાસ વાતોનુ ધ્યાન નહીતર…

ચા એ એક એવી વસ્તુ છે કે જેને પીવી એ દરેક લોકોને ગમે છે અને જે દરેક ગલી અને તમામ રસ્તાઓ પર તમને સહેલાઇથી મળી પણ જાય છે પરંતુ જો તમે એવો અનુભવ પણ જરૂરથી કર્યો હશે કે તમે કેટલીક જગ્યાએ ચા એ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને અને તમને કેટલીક જગ્યા એ ચામા તમને સ્વાદ આવતો નથી. માટે તેની પાછળનુ આ એક માત્ર કારણ છે કે તેને બનાવવાની રીત કે જે તે વ્યક્તિ એ કેવી રીતે સ્વાદિષ્ટ બનાવવામા આવે છે.

સૌથી પહેલા તો કોઈ એક વ્યક્તિ માટે એક નાની ચમચી ચાની પત્તી ઉમેરવી એ બિલકુલ યોગ્ય છે અને ઉદાહરણ રીતે પ્રતિ ૧૦૦ મિલીલીટર પાણીમા તમે બે ગ્રામ ચાની પત્તી એ ઉમેરો અને પાણીને બરાબર રીતે ઉકાળવુ એ જોઇએ તેનાથી તમને ચાનો રંગ એ ખૂબ સારો દેખાય છે.

માટે આમ કરવાથી તમને ચાની સુંગંધ એ પણ ખૂબ સારી આવે છે અને પાણીને પહેલા એક વખત ઉકાળીને તેમા તમે ચાની પત્તી એ ઉમેરો અને ચાની પત્તીને તમે હંમેશા એક એર ટાઇટ ડબ્બામા બંધ કરીને રાખવુ જોઇએ અને તેનાથી ચાની પત્તી એ તાજી રહે છે.

ચા પીવાના કપની વાત કરીએ તો આ ચીની માટીનો કપ એ સૌથી વધારે બેસ્ટ હોય છે. માટે કાળી ચા એટલે કે બ્લેકટીને ૫ મિનિટ સુધી તમારે ઉકાળવી જોઇએ અને જ્યારે તમને આ ગ્રીન ટીને વધારે ઉકાળવાની જરૂરત હોતી નથી માટે જેના માટે તમારે બસ ૩ મિનિટ જ બરાબર હોય છે.

આ સિવાય તમે ચા બનાવવા માટે તમારે સૌથી બેસ્ટ ઉપાય છે. કે તમારે પહેલા પાણીમા ચા પત્તીને બરાબર ઉકાળી લો અને તેને છેલ્લે દૂધ ઉમેરો. અને તેનાથી તમને ચાનો સ્વાદ એ સારો આવે છે.

Leave a Reply

Top