You are here
Home > Jyotish >

તમારી ઘરે ભૂલથી પણ ના રાખતા માતા લક્ષ્મીની આવી મૂર્તિ નહીતર…

અત્યારે શાસ્ત્રોમા માતા લક્ષ્મીને ધનની દેવી માનવામા આવે છે અને જે લોકોમા માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે અત્યારે વિવિધ પ્રકારના ઉપાયો એ કરી તેમને તમે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરો છો. માંટે જ અત્યારે લોકોમા માતા લક્ષ્મીની મૂર્તિ પણ બધા પોતાના ઘરમા રાખે છે. પરંતુ આ માતા લક્ષ્મીની મૂર્તિ એ રાખવાથી તમને નુકસાન પણ થઇ શકે છે જો કે તમે તેને જો યોગ્ય રીતે ના રાખો તો આ પ્રશ્ન થય શકે છે.

૧) જો તમારે પૂજા ઘરમા તમારે માતા લક્ષ્મીની મૂર્તિ એ જરૂર હોય છે પરંતુ આ કોઇવાર આપણે ભૂલથી આ દેવી લક્ષ્મીની ઉભી મૂર્તિ રાખવાથી તમને ધનલાભ એ થતો નથી.

૨) આ સિવાય કહેવાય છે માતા લક્ષ્મીનુ વાહન એ ઘુવડ છે અને ઘુવડનો સ્વભાવ એ ચંચળ હોય છે માટે દેવી લક્ષ્મીની મૂર્તિ એ ઘુવડ પર બેઠેલી ક્યારેય ના રાખવી જોઇએ.

૩) અત્યારે મોટા ભાગના ઘરમા માતા લક્ષ્મીની મૂર્તિ એ ભગવાન ગણેશજીની સાથે રાખવામા આવે છે અને આવી રીતે તેને રાખવી એ ખોટી વાત છે. કારણ કે અમે જણાવી દઇએ કે માતા લક્ષ્મી એ ભગવાન વિષ્ણુની પત્ની છે માટે માતા લક્ષ્મીની મૂર્તિ સાથે તમારે ભગવાન વિષ્ણુની જ મૂર્તિ જ રાખવી જોઇએ.

૪) માટે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને ફક્ત તમારે દીવાળીના દિવસે જ એક સાથે જ રાખવા જોઇએ. કારણ કે દીપાવલીના દિવસે તમારે ઘરમા સુખ અને સમૃધ્ધિ લાવવા માટે તમારે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશનુ એકસાથે પૂજન કરવુ જોઇએ.

૫) અત્યારે માતા લક્ષ્મીની મૂર્તિને ક્યારેય પણ તમારે દિવાલ સાથે જોડીને ના રાખવી જોઇએ કારણ કે વાસ્તુમા તેને દોષની રીતે જોવામા આવે છે અને આ મૂર્તિ અને દિવાલ વચ્ચે તમારે થોડી જગ્યા રાખવી એ જરૂરી છે.

૬) અત્યારે વાસ્તુના જણાવ્યા અનુસાર તમારે પૂજાઘર અને તેમા રાખવામા આવેલ તમામ દેવી દેવતાઓની મૂર્તિને તમારે સાચી દિશામા રાખવામા આવે એ ખુબ જ જરૂરી છે. અને દેવી લક્ષ્મીની આ મૂર્તિને તમારે હંમેશા ઉત્તર દિશામા જ રાખવી જોઇએ તો જ તમને ફળની પ્રાપ્તિ થાય છે.

Leave a Reply

Top