તમારો પાણીમા પડી ગયેલો ફોન ક્યારે પણ નહિ બગડે બસ અપનાવો આ ટીપ્સ

આમ તો અત્યારે સ્માર્ટફોન એ જીવન જરૂરિયાતની વસ્તુ જેવો થાય ગયો છે કે જેના દ્વારા કોઇપણ વ્યક્તિનો દિવસ ચાલુ નથી થતો કારણ કે અત્યારે આ ઝડપી યુગમા સ્માર્ટ ફોન એ ઘણો ઉપયોગી પણ સાબિત થાય છે અને તમારા ઘણા કામ ને આશાન પણ કરી દે છે. માટે એવા ક્યારેક જો તમારો સ્માર્ટફોન એ બંધ પડી જાય તો ઘણા માણસોના તો કામ જ અટકી જાય છે સ્માર્ટફોન એ ઘણી રીતે બંધ થાય જતો હોય છે

જેમ કે સ્માર્ટફોન પડવાથી તૂટી જવો અથવા તો કોઈ હાર્ડવેર પ્રોબ્લેમ થવો અને આ સિવાય ક્યારેક પાણીમાં પડી જવાથી ઘણી રીતે પ્રોન્લેમ થતા હોય છે પણ આજે આપણે જાણીએ કે જો ફોન પાણીમાં પડી જાય તો તેને કેવી રીતે ઘે જ અમુક ટીપ્સ થી ચાલુ કરી શકાય માટે જો તમારો સ્માર્ટફોન એ પાણીમા પડી ગયો છે

તો તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારે કેટલીક વખત કેટલાક લોકોનો સ્માર્ટ ફોન એ પાણીમા પડી જાય છે તો તમે ટેન્શનમા આવી જાવ છો તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ લઇને આવ્યા છીએ કે જેની મદદથી તમે તમારા સ્માર્ટફોન ને ખરાબ થવાથી બચાવી શકો છો.

– જો તમારો સ્માર્ટફોન એ પાણીમા પડ્યા પછી તમારે સૌથી પહેલા તેને તાત્કાલિક સ્વિચ ઓફ કરી દેવો જોયે કે જેથી તેમા શોર્ટ સર્કિટ થવાની આશંકા એ ખતમ કરી શકાય છે.
– આ સિવાય તમે મેમરી કાર્ડ અને સિમ કાર્ડ અને બેટરી ને તાત્કાલિક કાઢી લેવી જોયે જેનાથી તેની અંદર પાણીની રહેલી અસર એ ફોનની સર્કિટ પર ન થાય.

– જો તમારો સ્માર્ટફોન એ નોનો હોય જેમ કે રિમૂવેબલ બેટરી વાળો છે તો તમારે સ્વિચ ઓફ એજ એક માત્ર વિકલ્પ ગણાય છે.
– ત્યાર પછી તમારે સ્માર્ટફોનના તમામ પાર્ટ્સને કોઈ લાઈટ નીચે સૂકવવા એ ખૂબ જ જરૂરી છે અને તેના માટે તમારો કોઇ પણ ટુવાલ અથવા તો સોફ્ટ કપડાનો ઉપયોગ કરી શકો છો.
– અને આ સિવાય કોઇપણ તરલ પદાર્થ ને સ્માર્ટફોન પર પડવા ના દો કારણ કે એવુ થવા પર તમારો સ્માર્ટફોન એ ડેમજ થવાની આશંકા વધી જાય છે.

– આ સિવાય જો તમારા ફોનમા વધારે પડતુ પાણી જતુ રહ્યુ છે તો તમારે તેને સૂકવવા માટે વેક્યૂમ બ્લોઅરનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે મેમરી કાર્ડ, સિમ કાર્ડને બહાર નીકાળી લો.
– જો તમારો સ્માર્ટ ફોન એ પૂર્ણ રીતે સૂકાઇ જાય પછી તેને ઓન કરો અને જુઓ કે તમે દરેક ફંક્શન યોગ્ય છે કે નહી માટે જો તમારો ફોન ઓન નથી થઇ રહ્યો તો તમારે તેને ચાર્જિંગમા રાખો અને જો તે ચાર્જ ન થાય તો તમે સમજો કે તેની બેટરી એ ખરાબ થઇ ગઇ છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ            

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *