You are here
Home > Health >

તમારું આખુ જીવન બદલાવી નાખશે ખાલી એક ચમચી વરિયાળી, જાણો આવા છે ચમત્કારીક લાભ…

અત્યાર ના સમયમા સ્વાસ્થ્ય સારું રાખવુ એ ખુબ જ અગત્ય નુ છે, એકબાજુ કોરોના ની મહામારી ચાલી રહી છે તો બીજી બાજુ લોકો પોતાનુ સ્વાસ્થ્ય ને સારુ રાખવા પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. આ વરીયાળી પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. વરિયાળીમા કેલ્શિયમ, સોડિયમ, આયર્ન તેમજ પોટેશિયમ જેવા અનેક ખનિજ તત્વો વિદ્યમાન હોય છે. આ સિવાય નિયમિત તેના સેવન થી બીજા અન્ય ઘણા ફાયદાઓ પણ થાય છે. આપણે બધા ગ્રીન અથવા ક્રિસ્પી વરિયાળીનો ઉપયોગ પાન-મુખવાસ માટે કરીએ છીએ.

વરિયાળી તાસીરે ઠંડો ગુણધર્મો ધરાવે છે જેથી ઉનાળામા તેનો ઉપયોગ વધુ પડતો કરવામા આવે છે. તેમા ઘણા એવા પોષકતત્વો જોવા મળે છે કે જે સ્વસ્થ જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેનો સૌથી મોટો લાભ તો એ છે કે તે યાદશક્તિમા ખુબ જ જબરો વધારો કરે છે તેમજ શરીર ને ઠંડુ રાખે છે. તેમા કેલ્શિયમ, સોડિયમ, આયર્ન તેમજ પોટેશિયમ જેવા ઘણા ખનિજ તત્વો હોય છે. આ સિવાય નિયમિત તેના સેવન થી બીજા આવા ફાયદાઓ પણ છે. તો ચાલો આજ ના આ આર્ટીકલ મા જાણી લઈએ તેના બીજા અદભુત ફાયદા વિશે.

બદામ, વરિયાળી તેમજ સાકર ને સપ્રમાણ લઇ પીસી લો. પછી રાત્રે તેમજ બપોરે ભોજન કર્યા બાદ નિયમિત તેનુ સેવન કરવાથી યાદશક્તિ વધે છે. આ સિવાય નિયમિત સેવન થી આંખોની રોશનીમા પણ સુધારો થાય છે. જો તમે ઇચ્છો, તો તમે તેને સુગર કેન્ડી સાથે પણ ખાઈ શકો છો. ભૂખ્યા પેટે ખાવાથી લોહી સાફ થાય છે તેમજ ત્વચા ચમકદાર બને છે. જો મોઢા માથી દુર્ગંધ આવતી હોય તો અડધી ચમચી વરિયાળીને દિવસમા ત્રણ થી ચાર વખત ચાવવું. જેથી મોઢાની દુર્ગંધ દુર થાય છે. વરિયાળી અને ખાંડ સાથે ખાવાથી ગળું સાફ થાય છે અને વાણી મધુર થાય છે.

લોહી ને કરે છે સાફ

વરિયાળી ની તાસીર ઠંડી હોવાને લીધે ઉનાળામા તેનુ સેવન કરવામા આવે છે અને તેના લીધે પેટમા રાહત મળે છે. આ સિવાય વરિયાળી રક્ત ને સાફ કરવામા પણ મદદગાર સાબિત થાય છે.

Leave a Reply

Top