તમે ક્યાં વાર એ જન્મયા અને ક્યાં મહીને જનમ્યા એ આધારે આ ઇષ્ટદેવની કરો પૂજા, દરેક મુશ્કેલી થશે દુર

દરેકના જીવનમાં એક સમય તો એવો આવે જ છે ત્યારે તેને એવું લાગે છે કે ઈશ્વર શિવાય કોઈ મારું નથી. ઈશ્વર શિવાય કોઈ ની શરણ માં જવું હવે કામ નહિ આવે. અ સમયે લોકો પોતાના મન ની શાંતિ માટે ઈશ્વરની શરણ માં જાય છે. કારણકે અધ્યાત્મિક ઉર્જા બીજી બધી ઉર્જા કરતા વધુ શક્તિશાળી હોય છે. તેના દ્વારા આપણું મન શાંત થઇ જાય છે. અને આ શાંતિ આપણને આપણા ઇષ્ટદેવ ની આરાધના કરવાથી મળે છે. ઘણા લોકો ને પોતાના ઇષ્ટ દેવ વિષે ખબર નથી હોતી આજે અમે તમને તમારા જન્મ વાર અને જન્મ મહિના ઉપર થી તમારા ઇષ્ટદેવ વિષે જણાવીશું.

જેઓ નો જન્મ રવિવારે થયો છે તેઓ એ સૂર્યદેવ ની પૂજા કરવી જોઈએ. જેઓ નો જન્મ સોમવારે થયો છે તેઓ એ ભગવાન શિવ ની પૂજા કરવી જોઈએ. જેઓ નો જન્મ મંગળવારે થયો છે તેઓ એ હનુમાનજી ની પૂજા કરવી જોઈએ. જેઓ નો જન્મ બુધવારે થયો છે તેઓ એ ભગવાન વિષ્ણુ ની પૂજા કરવી. જેઓ નો જન્મ ગુરુવારે થયો છે તેઓ એ ભગવાન ગણેશ ની પૂજા કરવી. જેઓ નો જમણ શુક્રવારે થયો છે તેઓ એ લક્ષ્મી દેવી અથવા કોઈ બીજા દેવી ની પૂજા કરવી. શનિવારે જન્મ્યા હોય તેઓ એ શનિદેવ ની પૂજા કરવી.

હવે જન્મ ના મહિના આધારે જોઈએ. જેઓ નો જન્મ જાન્યુઆરી માં થયો છે. તેઓ એ શિવ પાર્વતીની પૂજા કરવી. ફેબ્રુઆરી માં જન્મ થયો હોય તેઓ એ માતા સરસ્વતીની પૂજા કરવી. માર્ચ ના જન્મ થયો હોય તેઓ એ ભગવાન વિષ્ણુ ની પૂજા કરવી.  એપ્રિલમાં જન્મ્યા હોય તેઓ એ સૂર્યદેવ ની પૂજા કરવી. મેં માં જન્મયા હોય તેઓ એ કાર્તિકેય ની પૂજા કરવી.

જુન માં જન્મ લેનાર ને હનુમાનજી ની પૂજા કરવી. જુલાય માં જન્મ લેનાર ને શંકરજી ની પૂજા કરવી. ઓગસ્ટ માં જન્મ લેનાર ને ગૌરી ગણેશની પૂજા કરવી. સપ્ટેમ્બર વાળા એ માતાજીની પૂજા કરવી. ઓક્ટમ્બર માં જન્મ લેનાર ને લક્ષ્મીજી ની પૂજા કરવી. નવેમ્બરમાં જન્મ લેનાર ને દેવી કાલીની પૂજા કરવી. ડિસેમ્બરમાં જન્મ લેનાર ને ભગવાન રામની પૂજા કરવી.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *