You are here
Home > Jyotish >

તમે કોઈ સારા કામ માટે નીકળી રહ્યા છો તો કાળામરીનો કરો આ રીતે ટોટકો

અત્યારે કેટલાક લોકો સાથે એવુ પણ થાય છે કે તેઓ ખૂબજ મેહનત કરવા છતા પણ ધન લાભ ઓછો મળે છે. અને આનાથી માણસને માનસિક તણાવ એ વધે છે. માટે જો તમે પણ પૈસાની કમીના કારણે જો ચિંતિત છો તો અમે તમને આ કાળી મરીના દાણાના આ ટોટકા બતાવીએ છીએ કે જેનાથી તમને ધન લાભ મળશે.

માટે તમે ધન પ્રાપ્તિ માટે જરૂર થી અજમાવો આ કમળકાકડીની માળાના અચૂક ટોટકા

જો તમે જ્યોતિષ મુજબ જો કોઈ માણસની કુંડળીમા ગ્રહ દોષ હોય તો તેને ધન સંબંધી સફળતા એ પ્રાપ્ત થતી નથી. આ સિવાય તમે કળા મરીના ૫ દાણા લઈ તેને તમારે ૭ વાર તમારા માથા પરથી ફેરવી ને કોઈ ચાર રસ્તા ઉપર તેને બધી દિશાઓમા ફેકી અને એક દાણા ને ઉપર આકાશ તરફ ફેકી નાખો આ દાણા ફેકીને તમારે ઘરે પાછા વળતી વખતે ધ્યાન રાખજો કે તમે પાછળ વળીને જુઓ નહી. આ ટોટકો છે.

એવુ કહેવાય છે કે આવુ કરવાથી તમને તરત જ ધન પ્રાપ્તિના યોગ એ બને છે. અને આ ટોટકા પર તમે સંપૂર્ણ વિશ્વાસ હોય ત્યારે જ સફળ થાય છે અને જો તમને જરાપણ શંકા હોય તો આ ઉપાયો એ નિષ્ફળ થઈ જાય છે. માટે આ ટોટકો એ કોઈને જણાવ્યા વગર જ કરવુ અને આ ટોટકા એ કરવાથી તમને ખરાબ નજરથી પણ મુક્તિ મળે છે. અને ધનલાભ પણ થાય છે.

Leave a Reply

Top