You are here
Home > Life Style >

ઉપયોગ કરો માત્ર આ એક જ વસ્તુ નો અને ત્વચા થઇ જશે દૂધ જેવી સફેદ, તમારી કલ્પના કરતા પણ વધુ જોવા મળશે નિખાર

મિત્રો, આજે અમે તમને આ લેખ મા એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બધા જ લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. વર્તમાન સમયમા લગભગ દરેક વ્યક્તિ પોતે સુંદર અને આકર્ષક દેખાય તેવું ઈચ્છતા હોય છે. પરંતુ, વર્તમાન સમય ની આધુનિક જીવનશૈલી અને ખાણીપીણી ના કારણે મોટાભાગ ના લોકો ને સ્કીન સંબંધિત સમસ્યા રહેતી હોય છે. જેમ કે ચહેરા પર ખીલ થઇ જવા , ચહેરા પર દાગ-ધબ્બા વગેરે આપણા ચહેરા ના સૌન્દર્ય ને બગાડે છે.

આ સમસ્યાઓ ના નિરાકરણ માટે આજે અમે તમને આ લેખ મા એક વિશિષ્ટ ઉપાય વિશે જણાવીશું , જે તમારી સ્કીન સંબંધિત તમામ સમસ્યાઓ નો અંત લાવશે. સ્કીન સંબંધિત સમસ્યા વર્તમાન સમય મા ખુબ જ સામાન્ય થઇ ગઈ છે જેનાથી મોટાભાગ ના લોકો પીડાય છે. પરંતુ, તેના માટે આજે અમે એક એવો વિશિષ્ટ ઉપાય લઈને આવ્યા છીએ જેને અજમાવવા થી તમારા સૌન્દર્ય મા વૃદ્ધિ થશે. આજે એક એવા જળ વિશે અમે તમને જણાવીશુ કે જે તમારા મુખ અને ત્વચા ને સફેદ, ટાઈટ તેમજ તેજવાળી ચમકદાર બનાવે છે.

આ વસ્તુ છે “ગુલાબજળ”. તો આ ગુલાબજળ નો ઉપયોગ કઈ રીતે કરવો તે જાણવા માટે આજ ના આ લેખ ને અંત સુધી વાંચજો. તો ચાલો જાણીએ કે ગુલાબજળ નો સ્કીન પર ઉપયોગ કરવાથી આપણી સ્કીન પર શુ-શુ લાભો પહોંચે છે તથા ગુલાબજળ લગાવ્યા બાદ આપણા મોઢા પર શુ ફરક જોવા મળશે. ગુલાબજળ વિશે તો મોટાભાગ ના લોકો ને ખ્યાલ જ હશે. ગુલાબજળ એ એક એવી વસ્તુ છે જેને તમે કોઈપણ ફેસપેક મા ઉમેરો અને ત્યારબાદ તે લગાવો તો તમારી ત્વચા નો ગ્લો વધી જાય છે.

ગુલાબજળ એક ખુબ જ સારુ ક્લીનર છે અને જે સ્કીન માટે એક વરદાન રૂપ સાબિત થયુ છે. એટલા માટે જ ગુલાબજળ ને સ્કીન ક્લીનર તરીકે પણ ઓળખવામા આવે છે. જયારે તમે આખો દિવસ કાર્ય કરીને થાકેલી હાલત મા ઘરે આવો છો ત્યારે ઘરે આવીને સૌથી પહેલા ગુલાબજળ થી ફેસ ધોઈ લેવુ. આમ કરવાથી તમારા મોઢું પર ની થકાવટ પણ દુર થઇ જશે અને તમને એક અલગ જ જાતની તાજગી નો અનુભવ થશે. આ માટે સૌપ્રથમ તો રાત્રે સાદા પાણીથી મોઢું ધોઈ લેવુ.

ત્યાર પછી તમારા ફેસ ને સ્વચ્છ કપડા થી લુછી લેવાનું અને ત્યારબાદ ફેસ પર ગુલાબજળ લગાવીને સુઈ જવાનું. આ રીતે ગુલાબજળ લગાવવા થી તમારા ફેસ પર તમને થોડા જ દિવસમા ફરક દેખાવા લાગશે. આ પ્રયોગ ને જો તમે નિયમિત અજમાવશો તો થોડાક દિવસો મા જ તમારી સ્કીન ગ્લો કરવા લાગશે અને એકદમ મુલાયમ થઇ જશે. ગુલાબજળ એ એક સારુ એવુ ફેસિયલ ટોનર છે. જો તમે રાત્રે સુતા પહેલા ગુલાબજળ ની ૧ ચમચી લેવાની અને તેમા બે બૂંદ ગ્લીસરીન ના ઉમેરી દેવાના.

ત્યારબાદ આ બંને ને યોગ્ય રીતે મિક્સ કરીને ફેસ પર તે પાણી ને લગાવી દેવાનુ અને ત્યારબાદ સુઈ જવુ. સવારે ઉઠીને કાચ મા તમે તમારુ ફેસ જોશો તો તમારી સ્કીન એકદમ મુલાયમ થઇ ગઈ હશે અને ફેસ પરના કાળા દાગ-ધબ્બા પણ ૧-૨ દિવસમા દુર થતા દેખાશે. જો તમારા ફેસ પર વધુ પડતા ખીલ અને કાળા દાગ હોય તો તમે સૌથી પહેલા એક રૂ નુ પૂમડું લઈને તેના પર ગુલાબજળ લગાવીને જ્યા ખીલ અને કાળા દાગ હોય ત્યા લગાવવાનુ. એક વીક મા તમારા ફેસ પરના કાળા દાગ-ધબ્બા અને ખીલ ગાયબ થઈ જશે.

જો તમારી સ્કીન વધુ પડતી કાળી થઇ ગઈ છે તો તમે ગુલાબજળ મા મુલતાની માટી ઉમેરી ને એક ફેસપેક તૈયાર કરી લો. આ પેક તૈયાર થઇ જાય ત્યારબાદ તેને ફેસ પર લગાવી દેવાનુ અને ત્યારબાદ આ ફેસપેક ને ૧૫-૨૦ મિનીટ સુધી ફેસ પર રહેવા દેવાનુ. ત્યારબાદ ઠંડા પાણી થી ફેસ ધોઈ લેવુ. ફેસ ધોયા બાદ તમે જોશો કે તમારી સ્કીન તુરંત જ ચમકવા લાગશે અને તમારી સ્કીન પર રહેલો બધો જ મેલ નીકળી જશે.

આ પ્રયોગ અજમાવવા થી સ્કીન એકદમ રૂપાળી અને ચોખ્ખી થઇ જશે. તમારા ફેસ પર એક અલગ જ પ્રકાર ની ચમક જોવા મળશે અને તમારા ફેસ પરની કાળાશ દુર થઇ જશે. જો તમારે ખીલ ને સાવ નાબુદ કરવા હોય તો ગુલાબજળ ને એક પાત્રમા લઈને તેમા લીંબુ નો રસ ઉમેરો અને ખીલ જે જગ્યા પર હોય ત્યા લગાવી દેવાનુ. પરંતુ, આ પેસ્ટ લાગવવા માટે રૂ નો ઉપયોગ કરવો. થોડા જ દિવસોમા તમારા ખીલ ગાયબ થઇ જશે.

તો આ રીતે તમારા ફેસ ના સૌન્દર્ય ને નિખારવા માટે અને સ્કીન ને લગતી સમસ્યાઓ ને દુર કરવા માટે ગુલાબજળ નો ઉપયોગ કરવો જોઈએ. જેથી આપણી સ્કીન ને કોઈપણ પ્રકાર ની હાની પહોંચતી નથી. જો તમે દરરોજ ગુલાબજળ નો ઉપયોગ કરશો તો થોડા જ દિવસોમા તમારી સ્કીન દૂધ જેવી સફેદ દેખાવા લાગશે. ગુલાબજળ આયુર્વૈદિક હોવાથી તેનાથી કોઈપણ પ્રકાર ની આડઅસર થતી નથી અને સ્કીન પણ ચળકાટ ધરાવે છે.

Leave a Reply

Top